Ahmedabad

આગામીત્રણથીપાંચદિવસરાજ્યનાહવામાનમાંપલટાનીફરીઆગાહી : કમોસમીવરસાદસાથેઠંડાપવનોફૂંકાશે

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૬

ગુજરાતમાંસાતઅનેઆઠમાર્ચનારોજમાવઠાનીઅગાઉહવામાનખાતાદ્વારાઆગાહીવ્યક્તકરવામાંઆવીહતી. ત્યારેમોસમવિભાગદ્વારારાજ્યમાંહવામાનમાંપલટાઅંગેફરીએકવખતઆગાહીવ્યક્તકરવામાંઆવીછે. હવામાનખાતાનાજણાવ્યામુજબસૌરાષ્ટ્ર, મધ્યગુજરાતઅનેદક્ષિણગુજરાતમાંકમોસમીવરસાદપડવાસાથેઠંડાપવનોફૂંકાશે. રાજ્યમાંહાલરાત્રેઠંડીઅનેદિવસદરમ્યાનગરમીનોઅનુભવથઈરહ્યોછે. ત્યારેહવેફરીએકવખતકમોસમીવરસાદનીઆગાહીવ્યક્તકરવામાંઆવતાંપાકનેનુકસાનથવાનીભીતિવચ્ચેખેડૂતોનીચિંતામાંવધારોથયોછે. હવામાનવિભાગનાજણાવ્યાઅનુસારબંગાળનીખાડીમાંલોપ્રેશરનેકારણેરાજ્યનાવાતાવરણમાંપલટોઆવશેઅનેઆગામીપાંચદિવસદરમિયાનવાતાવરણવચ્ચેગરમીઘટવાનીવકીછે. ૭માર્ચનારોજડાંગ, નર્મદાઅનેતાપીમાંસામાન્યવરસાદસાથેથન્ટસ્ટોર્મએક્ટિવિટીથવાનીશક્યતાછે. ઉલ્લેખનીયછેકે, ગુજરાતમાંઉત્તરપૂર્વનાપવનફૂંકાઈરહ્યાછેજેથીગરમીનોપ્રારંભથઈગયોતેમલાગીરહ્યુંછે. જોકે, હજુપણલઘુત્તમતાપમાન૧૮ડિગ્રીનીઆસપાસરહેતાસવારેફૂલગુલાબીઠંડીનોઅહેસાસથઈરહ્યોછે. આમબેવડીઋતુનાકારણેલોકોપણરોગનોભોગબનીરહ્યાછે. હવામાનનિષ્ણાંતઅનુસારબંગાળનાઅરબીસમુદ્રમાંલોપ્રેશરસર્જાશેજેનીઅસરગુજરાતનાવાતાવરણપરજોવામળશે. જેનેકારણે૭થી૧૦માર્ચસુધીમાંવાતાવરણમાંપલટાશે. આવચ્ચેનાદિવસોમાંએટલેકે૭, ૮અને૯માર્ચસુધીમાંરાજ્યમાંકમોસમીવરસાદનીશક્યતાછે. ચાલુમહિનેવારંવારવાતાવરણમાંપલટોઆવશે. જેનુંકારણછે, બંગાળનાઉપસાગરઅનેઅરબીસમુદ્રમાંહવાનુંહળવુંદબાણ. ૭થી૧૦માર્ચદરમિયાનગુજરાતનાછોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણતથાદાદરાઅનેનગરહવેલીમાંહળવોવરસાદપડીશકેછે. જ્યારેસૌરાષ્ટ્રનાભાવનગર, અમરેલી, મધ્યગુજરાતનાઆણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, ખેડાસહિતનાજિલ્લાઓમાંપણકમોસમીવરસાદનીહવામાનવિભાગદ્વારાશક્યતાવ્યક્તકરવામાંઆવીછે.  આઉપરાંતપ્રાપ્તમાહિતીઅનુસારઉત્તરીયપર્વતીયવિસ્તારમાંપશ્ચિમવિક્ષેપનાકારણેબરફવર્ષાઅનેકમોસમીવરસાદથવાનુંઅનુમાનછે, જેનીઅસરગુજરાતમાંપણજોવામળશે. રાજ્યનામધ્યભાગમાંઆગામીદિવસોમાંકમોસમીવરસાદનીશક્યતાછે. જ્યારેદક્ષિણગુજરાતનાભાગોમાં૮થી૧૦માર્ચદરમિયાનસામાન્યવરસાદીઝાપટાપડવાનીશક્યતાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.