National

કોરોના સામે લડવા માટે કેન્દ્ર તૈયાર નથી, રાજ્યો સારું કામ કરે છે : પી.ચિદમ્બરમ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
દેશમાં કોરોના વાયરસના પ્રકોપ અંગે પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવા બરાબર તૈયાર નથી. વડાપ્રધાન સાર્ક કે જી-ર૦ બેઠક બોલાવવા માંગે છે તો અમને કોઈ તકલીફ નથી. પરંતુ બીજી તરફ રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોના સામે મક્કમ લડત આપી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોરોના સામે લડવા સમન્વયની જરૂર છે. ભારતમાં કોરોનાના ૧૧પ કેસો સામે આવ્યા છે. કેટલાક સાજા થઈ ગયા છે પરંતુ વાયરસ ૧૩ રાજ્યોમાં ફેલાઈ ચૂકયો છે. વિશ્વના ૧રર દેશોમાં કોરોના ફેલાયો છે. વાયરસનો હજુ કોઈ ઈલાજ મળતો નથી. જે ચિંતાજનક છે. ભારતમાં બે લોકોનાં મોત થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.