Tasveer Today

જિયો ઔર જિને દો

આમ તો બકરીને સાવ ગભરૂ અને અહિંસક પ્રાણી ગણવામાં આવે છે અને જરા સરખો ખખડાટ પણ તેને ગભરાવી મૂકે છે ત્યારે હિંસક-ડાઘિયો કૂતરો જો તેની પડખે ચડી જાય તો તેના મોતિયા મરી જ જાય. પણ પ્રસ્તુત તસવીરમાં દેખાતું બકરીનું બચ્ચું ખતરનાક કૂતરા સાથે ગેલ કરી રહ્યું છે… કારણ કે એમાં કૂતરાની દરિયાદિલી છે. તે ધારે તો આ બચ્ચાંને પળવારમાં પોતાનો કોળિયો બનાવી નાખે… તેને બદલે તે આ બચ્ચાને એવી હૂંફ આપી રહ્યું છે કે બચ્ચાને પણ તેની માયા લાગી ગઈ છે અને બદલામાં તે પણ શ્વાનને વહાલ કરી રહ્યું છે. શ્વાન પણ આ નિઃસ્વાર્થ પ્રેમમાં તરબોળ થઈ રહ્યો છે. પોતાની બહુમતીના અહંકારમાં શક્તિશાળી મનુષ્યો જ્યારે નાના-નિર્દોષ મનુષ્યોને કચડી નાખે છે ત્યારે ઉપરોકત તસવીરમાં દેખાતા પ્રાણીઓ પાસેથી આવા અહંકારી અને હિંસક મનુષ્યો કોઈ સબક શીખે તો સારું….!!

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Tasveer Today

    તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

    ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં…
    Read more
    Tasveer Today

    તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

    ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં…
    Read more
    Tasveer Today

    તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

    ઇધર આ સિતમગર હુનર આઝમાએં, તુ તીર આઝમા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.