NationalTechnology

પરંપરાગતથ્રીવ્હીલર્સકરતાંઇ-રિક્ષાભારતીયશહેરો માટેબહેતરછે, પરંતુતેનુંચલણકેમવધતુંનથી ?

(એજન્સી)                               તા.૫

દિલ્હીનીભરચકગીચગલીઓમાંજ્યારેઅન્યરિક્ષાઓનાએન્જિનનીઘરઘરાટીસંભળાતીહોયઅનેત્યારેઇલેક્ટ્રીકમોટરધરાવતીઇ-રિક્ષાબાજુમાંથીપસારથઇજાયતોપણકંઇઅવાજઆવતોનથી. આબેટરીસંચાલિતઓટોરિક્ષાપાટનગરમાંહજારોલોકોનેરોજગારીપૂરીપાડેછેઅનેઅનેકનેકનેક્ટિવિટીપણપૂરીપાડેછે. માલસામાનનીહેરફેરકરેછેઅનેવાયુપ્રદૂષણઘટાડેછે. દેશમાંઇલેક્ટ્રીકવાહનોનારૂપાંતરઆડેકેટલાકઅવરોધોછે. ખાસકરીનેબેટરીજેવાભાગનીસક્ષમતાઅનેભવિષ્યઅંગેઅનિશ્ચિતતાપ્રવર્તેછે. જોકેપરંપરાગતત્રિચક્રીવાહનોકરતાંભારતીયશહેરોમાટેઇ-રિક્ષાબહેતરછે. ઇલેક્ટ્રીકથ્રીવ્હિલરમાટેનીકિંમતરૂા.૧.૩૦લાખછેઅનેમહિન્દ્રાજેવાઓટોઉત્પાદકોએરૂા.૧.૭૦લાખકેતેથીવધુરકમનુંખર્ચાળમોડેલબહારપાડ્યુંછેે. ઇ-રિક્ષાનીટેકનોલોજીઅંગેઅનિશ્ચિતતાહોવાથીતેનેફાઇનાન્સકરવામાંનાણાકીયસંસ્થાઓમાંવિશ્વાસનોઅભાવછે. બીજુંએડવાન્સબેટરીધરાવતાંવાહનોમાટેજસબસિડીઉપલબ્ધછે. મોટાભાગનાઇલેક્ટ્રીકટુ-થ્રીવ્હીલર્સનેલોનમેળવવામાંમુશ્કેલીપડેછે. વિકાસશીલદેશમાંલીથિયમ-આયર્નબેટરીમોંઘીહોયછેઅનેડ્રાઇવરોનેઆબેટરીસાથેવાહનોખરીદવામાંવધુસમર્થનનીજરુરછે. આબધાપરિબળોનેકારણેઇલેક્ટ્રીકરિક્ષાખરીદવામાગતાંડ્રાઇવરોનેલોનમોંઘીપડેછે. આમઇલેક્ટ્રીકવાહનોનાઉપયોગનેજોપ્રોત્સાહિતકરવોહોયતોફાઇનાન્સઆવશ્યકછેઅનેતેથીભારતમાંઇલેક્ટ્રીકમોબિલિટીઇકોસિસ્ટમનાપ્રત્યેકસેગમેન્ટમાટેયોગ્યનીતિઓઘડવાનીજરૂરછે.