વડોદરાના બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ત્રણ મજલી મકાન પ્રચંડ ઘડાકા સાથે જમીનદોસ્ત થયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવમાં દંપતી સહિત ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. તસ્વીરમાં ધરાશાયી થયેલ ઈમારતનું કાટમાળ, બચાવ કામગીરી કરતા સ્થાનિક રહીશો તથા હૈયાફાટ રૂદન કરી રહેલા મૃતકના પરિવારજનો દ્રશ્યમાન થાય છે.