(એજન્સી)                               તા.ર૬

પયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબઅનેઇસ્લામનુંઅપમાનકરનારાનફરતનાસોદાગરોસામેસખતવાંધોલેતા, ઓલઇન્ડિયામુસ્લિમપર્સનલલોબોર્ડ (છૈંસ્ઁન્મ્)એસરકારનેઆમુદ્દાસાથેઅસરકારકરીતેનિપટવામાટેધર્મનિંદાસામેમજબૂતકાયદોઘડવાજણાવ્યુંછે. પ્રથમવખતબોર્ડેમુસ્લિમસમુદાયનેએસુનિશ્ચિતકરવાપણકહ્યુંકે, મહિલાઓનેવારસા, પિતૃકસંપત્તિમાંતેમનોહિસ્સોમળવોજોઇએ. તેણેમુસ્લિમોનેસાંપ્રદાયિકસૌહાર્દઅનેશાંતિનાહિતમાંઆંતરધર્મીલગ્નટાળવાપણજણાવ્યુંહતું. બોર્ડેકાનપુર, ઉત્તરપ્રદેશમાંતેનીબેઠકમાંસર્વસંમતિથીપસારકરાયેલાદસઠરાવોપૈકીએકમાંઆમાગણીકરીહતી. ભારતમાંહિન્દુ, શીખઅનેઅન્યબિન-મુસ્લિમવિદ્વાનોહંમેશાપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનુંખૂબસન્માનકરતાહોવાનુંજણાવતાબોર્ડેધ્યાનદોર્યુંહતુંકે, ઇસ્લામનાઉપદેશોનેઅનુરૂપ, મુસ્લિમોએક્યારેયઅન્યધર્મનાધાર્મિકવ્યક્તિત્વોસામેકોઇઅપમાનજનકશબ્દનોઉપયોગકર્યોનથી. જોકે, હિન્દુસમુદાયનાકેટલાકકહેવાતાધાર્મિકનેતાઓ, સામાજિકઅનેરાજકીયકાર્યકરોએખાનગીઅનેજાહેરમંચોપર, પ્રેસકોન્ફરન્સમાંપણપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબઅનેઇસ્લામવિરૂદ્ધઅત્યંતઅપમાનજનકભાષાનોઉપયોગકરીરહ્યાછે. બોર્ડેતેનાઠરાવમાંજણાવ્યુંહતુંકે, ‘સાંપ્રદાયિકશક્તિઓનુંઆવલણઅસ્વીકાર્યછે. આદેશમાંમતભેદપેદાકરવાસમાનછેઅનેરાષ્ટ્રવાદઅનેદેશભક્તિનાહિતોનીવિરૂદ્ધછે. વિશ્વભરમાંમુસ્લિમોપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનેઅન્યકોઇપણવ્યક્તિત્વકરતાંવધુપ્રેમઅનેઆદરથીજુએછેએમજણાવતાબોર્ડેધ્યાનદોર્યુંકે, તેનાથીવિશ્વભરનામુસ્લિમસમુદાયનીલાગણીઓનેઠેસપહોંચીછે. આનાથીસમગ્રવિશ્વમાંભારતનીછબીખરાબથશે. બોર્ડેકેન્દ્રઅનેરાજ્યસરકારોદ્વારાઆવાસાંપ્રદાયિકતત્ત્વોઅનેનફરતફેલાવનારાઓસામેકોઇનિવારકપગલાંનલેવામાટેપણચિંતાવ્યક્તકરીહતી.

બોર્ડેયુનિફોર્મસિવિલકોડલાદવાનાવિચારનોપણપ્રત્યક્ષકેપરોક્ષરીતે, આંશિકઅથવાસંપૂર્ણવિરોધકર્યોહતો. ેંઝ્રઝ્રએબંધારણનીભાવનાનીવિરૂદ્ધછેજેદરેકનાગરિકનેતેમનીધાર્મિકમાન્યતાઓનેમુક્તપણેસ્વીકારવાનોઅનેપ્રચારકરવાનોઅધિકારઆપેછે, બોર્ડેકહ્યુંકે, ેંઝ્રઝ્રભારતજેવાબહુ-સાંસ્કૃતિકદેશમાટેયોગ્યનથી. એકસમાનનાગરિકસંહિતાઅસ્વીકાર્યછે.

વ્યક્તિઓઅનેસરકારદ્વારાવકફમિલકતોનાવેચાણનીવધતીજતીઘટનાઓઅંગેચિંતાવ્યક્તકરતાબોર્ડેજણાવ્યુંહતુંકે, સરકારઅથવાખાનગીવ્યક્તિઓદ્વારાવકફમિલકતોનુંવેચાણઅનેદુરુપયોગઇસ્લામિકઅનેભારતીયવકફકાયદાનીવિરૂદ્ધછે. વકફપ્રોપર્ટીનુંવેચાણઅનેદુરૂપયોગઇસ્લામિકકાયદામાંદખલસમાનછે. બોર્ડેસ્પષ્ટતાકરીહતીકે, વકફ (એન્ડોમેન્ટ) મિલકતઇસ્લામિકકાયદાઓહેઠળઅલ્લાહનીમિલકતછેઅનેતેનુંસંચાલનઅનેજાળવણીમાત્રઇસ્લામિકકાયદાઅનુસારજકરવાનીહોયછે. શાસ્ત્રોઅનેધાર્મિકકાયદાઓમાંનિપુણતાધરાવતાઅનેપોતપોતાનાધર્મનાપ્રતિનિધિઓતરીકેમાન્યતાધરાવતાલોકોનેજધાર્મિકશબ્દોઅનેલખાણસમજાવવાનીસત્તાહોવાનુંજણાવતાબોર્ડેસરકારઅનેન્યાયતંત્રનેધાર્મિકગ્રંથઅનેકાયદાનુંવર્ણનઅનેઅર્થઘટનકરવાથીદૂરરહેવાજણાવ્યુંહતું. ધાર્મિકલખાણઅનેકાયદાઓનુંકોઇપણમનસ્વીઅર્થઘટનનાગરિકોનાધાર્મિકઅધિકારોપરઅતિક્રમણસમાનછે.

બોર્ડેનોંધ્યુંહતુંકે, મહિલાઓનેવારસામાંતેમનોહિસ્સો, તેમનામાતા-પિતાનીમિલકતઅનેસંપત્તિઆપવાનોઇન્કારકરવામાંઆવ્યોછે. પવિત્રકુર્આનદ્વારાઆઅધિકારોઆપવામાંઆવ્યાહોવાછતાંમહિલાઓનેપેરેંટલપ્રોપર્ટીપરનાતેમનાઅધિકારનોઇન્કારકરવામાંઆવ્યોહતો. પરિવારનાસભ્યોદ્વારાતેમનીમહિલાઓસામેનોઆઅન્યાયમહિલાઓનાઆર્થિકસશક્તિકરણઅનેસ્વતંત્રતાનામાર્ગમાંઅવરોધછે. બોર્ડેસ્ત્રીભ્રુણહત્યા, શૈક્ષણિકસંસ્થાઓ, સરકારીકચેરીઓ, ટ્રેનોઅનેબસોમાંબળાત્કારવિષેપણવાતકરીહતી. આબધું ‘અમાનવીયઅનેઅનૈતિક’હોવાનુંજણાવતાબોર્ડેસરકારનેમહિલાઓનીસુરક્ષાઅનેસલામતીમાટેઅસરકારકકાયદાઘડવાનીસલાહઆપીહતી.’

પડોશીબાંગ્લાદેશમાંહિન્દુઓનાધાર્મિકસ્થળોપરનાહુમલાનીનિંદાકરતાબોર્ડેબાંગ્લાદેશનીસરહદેઆવેલાત્રિપુરારાજ્યમાંમુસ્લિમધાર્મિકસ્થળોઅનેતેમનાઘરોઅનેદુકાનોપરનાહુમલાનીપણએટલીજનિંદાકરીહતી. આરોપછેકે, ત્રિપુરામાંમુસ્લિમવિરોધીતોફાનીઓસાથેપોલીસનીમિલીભગતછે. બોર્ડભારતનાજુદા-જુદાભાગોમાંમોબલિંચિંગનીઘટનાઓપરપણધ્યાનદોર્યુંહતું. આમુસ્લિમસંસ્થાએસરકારનેમુસ્લિમો, દલિતોઅનેઅન્યસંવેદનશીલવર્ગોસહિતલઘુમતીઓપરઅત્યાચારકરનારાઓસામેકડકપગલાંલેવાજણાવ્યુંહતું. મુસ્લિમોનેવ્યક્તિગતઅનેસામૂહિકરીતેજીવનનાદરેકક્ષેત્રમાંઇસ્લામિકશરિયાનુંપાલનકરવાનુંકહેતા, બોર્ડેમુસ્લિમસમુદાયનેખર્ચાળલગ્નોથીદૂરરહેવા, દહેજનીમાગણીથીદૂરરહેવા, વારસામાંમહિલાઓનેયોગ્યહિસ્સોઆપવાઅનેતેમનીમાતાઓ, પત્નીઓઅનેપુત્રીઓઅનેબહેનોનાઅધિકારોનુંરક્ષણકરવાજણાવ્યુંહતું. તેણેમુસ્લિમોનેતેમનાકૌટુંબિકઅનેઅંગતવિવાદોનેઉકેલવામાટેદારૂલકઝાનીસંસ્થાનોઉપયોગકરવાજણાવ્યુંહતું. એકમહત્ત્વપૂર્ણપગલામાંબોર્ડેમુસ્લિમોનેઆંતર-ધાર્મિકલગ્નકરવાનુંટાળવાપણકહ્યુંછેકારણકે, તેનાથીસમાજમાંવિખવાદથાયછેઅનેસાંપ્રદાયિકસંવાદિતાનેનુકસાનથાયછે. હિંદુઓનેબળજબરીથીધર્માંતરિતકરવાનાબહાનેઅથવાતેમનેનાણાકીયપ્રોત્સાહનઆપવાનાબહાનેદિલ્હીમાંથીઉમરગૌતમઅનેગુજરાતમાંસલાહુદ્દીનશેખજેવાકેટલાકમુસ્લિમોનીધરપકડનીસખતનિંદાકરતાબોર્ડેકહ્યુંકે, પોલીસનાઆક્ષેપોપાયાવિહોણાછેકારણકે, ઇસ્લામક્યારેયધમકીઅથવાલાલચનોઉપયોગકરીનેધર્મપરિવર્તનનીમંજૂરીઆપતોનથી. બોર્ડેકહ્યુંકે, આએહકીકતદ્વારાસાબિતથયુંછેકે, મુસ્લિમોએલગભગએકહજારવર્ષસુધીભારતપરશાસનકર્યુંઅનેતેમછતાંતેઓલઘુમતીમાંછે. જોઇસ્લામેઅનુયાયીઓનેજીતવામાટેબળજબરીઅથવાલાલચનીમંજૂરીઆપીહોત, તોઆજેમુસ્લિમોબહુમતીમાંહોત. બોર્ડેએમપણકહ્યુંહતુંકે, ઇસ્લામમાંધર્માંતરકરનારમાંથીકોઇએપોલીસઅથવાકોર્ટનેકહ્યુંનથીકેતેઅથવાતેણીનેબળનોઉપયોગકરીનેધર્માંતરણકરવામાંઆવ્યુંહતુંઅનેતેમછતાંમુસ્લિમઉપદેશકોપરખોટાકેસદાખલકરવામાંઆવ્યાહતા. તેનાથીવિપરીત, કેટલાકહિંદુકોમવાદીઓબળજબરીથીધર્માંતરણમાટેઝુંબેશચલાવીરહ્યાછે, પરંતુપોલીસેતેમનીસામેકોઇકાર્યવાહીકરીરહીનથી. તેમનાદ્વારામુસ્લિમઉપદેશકોનેતાત્કાલિકમુક્તકરવાનીઅનેતેમનીસામેનાકેસપાછાખેંચવાનીમાંગકરવામાંઆવીછે. બોર્ડેસોશિયલમીડિયાદ્વારામુસ્લિમોઅનેઇસ્લામવિરૂદ્ધસાંપ્રદાયિકઅનેપ્રતિકૂળપ્રચારરોકવામાટેપણમાંગકરીહતી.

(સૌ. : ઈન્ડિયાટુમોરો.નેટ)