તા.૨૮
આજરોજ જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાઓએ ખૂબ જ સારૂં પરિણામ મેળવેલ છે. અલીફ ઈગ્લીશ મીડિયમ સેકન્ડરી સ્કૂલનું ૯૬.૧૧ %, મુનીરમુન્શી સાર્વજનિક હાઈસ્કૂલનું ૮ર.૮૮ % અને વીસીટી ગર્લ્સ સેકન્ડરી સ્કૂલનું ૮૩ % પરિણામ છે. સંકુલના ૩૯ જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓએ ૯૯.૮૬ % થી ૯૦.ર % પર્સેંટાઈલ મેળવેલ છે જે સંસ્થાની શાળાઓની અભૂતપૂર્વ સિદ્ધિ છે.
સફળતા પામેલ તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને સંકુલના ટ્રસ્ટીઓ તથા શાળા પરિવારે સહર્ષ શુભેચ્છા પાઠવી હતી.

અલીફ ઈંગ્લીશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ
વિદ્યાર્થીનું નામ ગ્રેડ પર્સન્ટાઈલ
પટેલ સલાહુદ્દી એ. એ-ર ૯૬.૧૯
પઠાણ નુરજહા ખાતૂન જાવિદખાન એ-ર ૯૬.૦ર
ભટ્ટી શબરોજબાનુ ઈલયાસભાઈ એ-ર ૯પ.૮૪
પટેલ સાદીયા ઈદરીશ એ. રહમાન એ-ર ૯પ.પપ
રાજ અબરાર ખાન મુનીરખાન એ-ર ૯પ.૪પ
કાઈદા અરશી રફીકભાઈ એ-ર ૯પ.ર૬
મલેક મારૂફા મુસ્તાક બી-૧ ૯૩.પ
પટેલ સાહિલ ઈરફાન બી-૧ ૯૩.૧૪
દિવાન મેરાજૂન નિસાફિરોજશાહ બી-૧ ૯૧.૯પ
ગફુર ફાતિમા આરીફઅલી બી-૧ ૯ર.૬ર
વોહરા નુરશબા આસિફ બી-૧ ૯ર.૦૯
રાજ દિલશાદબાનું જાકીરહુસેન બી-૧ ૯૦.ર
પટેલ અસમાબાનુ ઈસ્માઈલ બી-૧ ૯૦.૮૧
કડવા ફજિલા મુનાફ બી-૧ ૯૩.૭૪
મેમણ મોહમ્મદ અમાન જાવિદભાઈ બી-૧ ૯૧.૯પ
પટેલ જેનબ યાસીન મોહમદ બી-૧ ૯૧.૬૭
પઠાણ રહનુમાખાતુન યુસુફખાન બી-૧ ૯૧.૬૭

વીટીસી ગર્લ્સ હાઈસ્કૂલ
બાપુજી અજરા અબ્દુલ્લાહવલી એ-૧ ૯૯.૮૬
મલેક ફરહીનબાનુ મોહંમદઈદરિશ એ-ર ૯૮.૪૮
જંગાર વાળા મારૂફામુસ્તાક એ-ર ૯૮.૪૮
પટેલ આશિયાના અબ્દુલ્લા ઈસ્માઈલ એ-ર ૯૮.૦૮
મેવાવાળા હુમેરાબાનુ મોહંમદ હબીબ એ-ર ૯૭.પ૭
મનસુર શાહિસ્તા મોહંમદશાહીન એ-ર ૯૭.પ૦
ગોદર જેબા ઈમ્તિયાઝભાઈ એ-ર ૯૬.૬૯
દૂધવાળા જેબા ઈમ્તિયાઝભાઈ એ-ર ૯પ.ર૬
રાજ મુસ્કાન રાજુભાઈ બી-૧ ૯પ.૦૬
પટેલ રૂમાનાબેન રફીક બી-ર ૯૩.૭૪
વટાનીયા કૌશર ઈબ્રાહીમ બી-૧ ૯૩.પ૦
ખત્રી તસનીમ ઈમ્તીયાઝ બી-૧ ૯૩.૩૮
પટેલ જૈનબ ઐયુબ મોહંમદ બી-૧ ૯૧.૬૭
શેખ જેબા પરવીન મોહંમદફારૂ બી-૧ ૯૦.૯૬

મુનીર મુન્શી સાર્વજનિક હાઈસ્કૂલ
પટેલ નબીલ સઈદએહમદ એ-ર ૯૭.ર૩
શેખ શેહબાઝહુસેન તાહીરહુસેન એ-ર ૯૭.૦૮
ભુરા મોહમ્મદશાની સલિમયુસુફ એ-ર ૯૬.૧૯
દીવાન રિયાજ સુલ્તાન એ-ર ૯પ.૮૪
પટેલ મોહંમદ ફાઈજ ઈલ્યાસભાઈ એ-ર ૯પ.ર૬
પટેલ અબ્દુસ્સામી અહમદહનીફ વલી એ-ર ૯પ.૭૪
પટેલ સલમાન અશરફ બી-૧ ૯૪.૬પ
હાઈખ મોહમ્મદ માજ મોહંમદજાકીર બી-૧ ૯૧.પ૪