આઈફોનના બદલે આઈફોન જેવી ઈંટો મળી
(એજન્સી) નવી દિલ્હી, તા.૬
એમેઝોન પર વનપ્લસ-પ ઓર્ડર કરતાં તેના જેવું દેખાતું સાબુ મોકલવામાં આવે છે. ગેજેટ લવર માટે આનાથી મોટી કઈ વાત હોઈ શકે છે કે જ્યારે કસ્ટમર્સ માઈક્રોમેક્સ મોબાઈલનો ઓર્ડર કરે છે. ત્યારે તેના જેવો દેખાતો સાબુ મોકલવામાં આવે છે. એમેઝોનના ગ્રાહકોએ દાવો કર્યો છે કે માઈક્રોમેક્સ ફોનને બદલે અમને લગભગ માઈક્રોમેક્સ જેવો સાબુ ડિલીવરી કરવામાં આવ્યો છે તો કેટલાક ગ્રાહકોની ફરિયાદ છે કે જ્યારે અમે આઈફોન ઓર્ડર કર્યો ત્યારે તેના બદલામાં અમને ઈંટો મળી હતી. એમેઝોન પર જ્યાં સુધી વેચનાર ડાયરેકટલી તેની જાતે મેનેજ ન કરે. વનપ્લસ હાલ માત્ર એમેઝોન દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે એનો અર્થ એ થાય છે કે હાલ માત્ર એમેઝોનની વખાર વનપ્લસનું વેચાણ શરૂ થયો છે. જે ગ્રાહકોએ વનપ્લસના બદલે અન્ય વસ્તુઓ મેળવી છે તે કદાચ સાચી પણ હોઈ શકે અથવા ખોટી પણ તમામ નાટ્યકથા ક્યાંય એ પણ પ્રુફ નથી કે તેઓ ખોટું બોલી રહ્યા છે. જ્યારે વનપ્લસ-પ એમેઝોન કરતા અન્ય સ્ટોર્સ પર ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ ઉપલબ્ધ છે.