(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૩
મૂળ ભારતીય સીઈઓએ ડોનાલ્ડ ટ્રમ્પની ઈકોનોમિક પોલિસીને ટેકો આપવાનો ઈન્કાર કરતાં તેમની વંશીય ટિપ્પણી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ભારત પાછા ચાલ્યા જાવ તેવી ધમકી ઉચ્ચારાઈ હતી જે નિક્કી હેલી નામના ગોરા શખ્સે ઉચ્ચારી હતી. વર્જીનિયા હિંસા બાદ ગોરાઓએ તેમનો દબદબો બતાવવા હિંસાનો બચાવ કર્યો હતો. અમેરિકામાં જન્મેલા રવિ ગાંધી (૪૪) જીએમએમ નોનસ્ટીક કોટીંગના સ્થાપક સીઈઓ છે. જેઓ કોટીંગના વૈશ્વિક નિકાસકાર છે. ટ્રમ્પની ચાર્લોટસવીલા ઘટનાની ટીકા બાદ ગાંધીએ કરેલી ટિપ્પણી પછી તેમને નિશાન બનાવી બિભત્સ ભાષામાં ગાળો દેવાઈ હતી તેમ શિકાગો ટ્રિબ્યુનલે જણાવ્યું હતું. ચાર્લોટની ઘટના બાદ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિની ટીકા કરી હતી જ્યારે ડાઉ પ૦ હજારને પાર કરે છે. બેરોજગારી ૧ ટકો વધી જીડીપી ૭ ટકા થયો. પરંતુ પ્રમુખ ટ્રમ્પને ટેકો આપતો નથી જેમને અમેરિકનો નફરત કરે છે. સેંકડો સફેદ સુપ્રીમ લોકોને વિરોધી પ્રદર્શનકર્તાઓ સામે પીડાય છે. જેમાં ૩ર વર્ષની મહિલાનું મોત થયું. ૧૪ને ઈજા થઈ જ્યારે પ્રદર્શનકર્તાઓ સામે કાર ચડાવી દેવાઈ. ગાંધીએ કરેલી ટીકા બાદ તેમને દેશ છોડી જવા માટે ચેતવણી અપાઈ.