આ દુનિયામાં એવા લોકો પણ છે કે પેટનો ખાડો પૂરવા માટે ભારે મહેનત કરવી પડે છે. આમ તો મહેનત ઘણા બધા કરે છે પરંતુ કેટલાક લોકોની મહેનત ‘ઊડી’ને આંખે વળગે છે. જેમ કે પ્રસ્તુત તસવીરમાં દેખાતા શ્રીલંકાના તમિલ ખેડૂતો નારિયેળના છોતરાઓના ડુંગરનું આ રીતે પરિવહન દ્વારા પરસેવાની કમાણી કરી રહ્યા છે….