મેલબોર્ન, તા.૨૯
૨૪ ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન, સિડની, ભારત સામે દક્ષિણ આફ્રિકા, પર્થ
૨૫ ઓક્ટોબરઃ ક્વોલિફાયર એ ૧ વર્સિસ કવોલિફાયર બી ૨ હોબાર્ટ, ન્યુઝીલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ મેલબોર્ન
૨૬ ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન સામે ક્વોલિફાયર એ ૨, પર્થ, ઈંગ્લેન્ડ સામે ક્વોલીફાયર બી ૨ પર્થ
૨૭ ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ સામે બી-૨, હોબાર્ટ
૨૮ ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન સામે બી ૧, પર્થ
૨૯ ઓક્ટોબરઃ પાકિસ્તાન સામે એ ૧, સિડની, ભારત સામે એ ૨, મેલબોર્ન
૩૦ ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા, સિડની, વેસ્ટઈન્ડિઝ સામે બી ૨, પર્થ
૩૧ ઓક્ટોબરઃ પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ, બ્રિસબેનમ, ઓસ્ટ્રેલિયા સામે એ-૧, બ્રિસબેન
૧ નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન, એડિલેડ, ભારત સામે ઈંગ્લેન્ડ મેલબોર્ન
૨ નવેમ્બરઃ એ ટુ સામે બી ૧,સિડની, ન્યુઝીલેન્ડ સામે એ ૧ , બ્રિસબેન
૩ નવેમ્બરઃ પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ,એડિલેડ
૪ નવેમ્બરઃ ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન, બ્રિસબેન
૫ નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા સામે એ ૨, એડિલેડ, ભારત સામે બી ૧ એડિલેડ
૬ નવેમ્બરઃ પાકિસ્તાન સામે બી ૨, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ, મેલબોર્ન
૭ નવેમ્બરઃ ઈંગ્લેન્ડ સામે એ ૨. એડિલેડ, વેસ્ટ ઈન્ડિઝ સામે એ ૧ મેલબોર્ન
૮ નવેમ્બર : સાઉથ આફ્રિકા સામે બી ૧ સિડની, ભારત સામે અફઘાનિસ્તાન, સિડની
સેમી ફાઈનલઃ ૧૧ નવેમ્બર સિડની, ૧૨ નવેમ્બર એડિલેડ
ફાઈનલ ૧૫ નવેમ્બર મેલબોર્ન.