ભાવનગર, તા.૧૯
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેડરડા પુરપીડિતોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા સાથે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂ, રાજેશભાઇ ગોહિલ, કનુભાઈ બારૈયા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા, રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ, પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડિયા, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ, મહુવા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ વિજયભાઈ બારૈયા, નાનુભાઈ ડાખરા, પૂર્વ વિપક્ષના નેતા પી.એમ.ખેની, જીતેન્દ્રભાઈ બાલધિયા, રવિરાજસિંહ ગોહિલ, પાર્થરાજસિંહ ભોજપરા, જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતર, શહર મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભાવનાબેન, જગદીશભાઈ જાજડિયા, પાલીતાણા કૉંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ, તળાજા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જીવરાજ અંજારા સહિત કૉંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો હાજર રહ્યા.
મહુવાના સેડરડા ગામે કોંગ્રેસ કાર્યકરોએ પૂરપીડિતોની મુલાકાત લીધી

Recent Comments