(એજન્સી) દોહા, તા.૮
કતારના સુરક્ષા મંત્રાલયે ઘોષણા કરી છે કે બ્રિટનના ૩ યુદ્ધજહાજો દોહાના બંદર પર પહોંચી ચૂક્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર કતારના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, આ ૩ બ્રિટિશ યુદ્ધજહાજો, કતાર અને બ્રિટનની વચ્ચે યોજાનાર સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના કેટલાક મહિનાઓમાં કતારના સઉદી અરબ, (એજન્સી) દોહા, તા.૮
કતારના સુરક્ષા મંત્રાલયે ઘોષણા કરી છે કે બ્રિટનના ૩ યુદ્ધજહાજો દોહાના બંદર પર પહોંચી ચૂક્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર કતારના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, આ ૩ બ્રિટિશ યુદ્ધજહાજો, કતાર અને બ્રિટનની વચ્ચે યોજાનાર સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના કેટલાક મહિનાઓમાં કતારના સઉદી અરબ, બહરાઈન, સંયુક્ત અરબ અમિરાત અને ઈજિપ્ત સાથે પેદા થયેલા તણાવ બાદ કતાર અને બ્રિટનની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસોમાં વધારો થયો છે. અરબ દેશોના કેસોના જાણકારોનું માનવું છે કે સઉદી અરબ આખા ક્ષેત્રમાં પોતાની લડાયક નીતિઓ અને તકફીરી આતંકવાદી સમૂહોના સમર્થનને કારણે અસ્થિરતા પેદા કરી રહ્યું છે અને ક્ષેત્રમાં બિન-ક્ષેત્રીય દળોની ઉપસ્થિતિનો માર્ગ મોકળો કરી રહ્યું છે.બહરાઈન, સંયુક્ત અરબ અમિરાત અને ઈજિપ્ત સાથે પેદા થયેલા તણાવ બાદ કતાર અને બ્રિટનની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસોમાં વધારો થયો છે. અરબ દેશોના કેસોના જાણકારોનું માનવું છે કે સઉદી અરબ આખા ક્ષેત્રમાં પોતાની લડાયક નીતિઓ અને તકફીરી આતંકવાદી સમૂહોના સમર્થનને કારણે અસ્થિરતા પેદા કરી રહ્યું છે અને ક્ષેત્રમાં બિન-ક્ષેત્રીય દળોની ઉપસ્થિતિનો માર્ગ મોકળો કરી રહ્યું છે.