અબ્દુલ રહેમાન ચુગ્તાઈ દ્વારા નિર્મિત ‘બુલબુલ’નું સુંદર પેઈન્ટિંગ આપણને ખુશ કરી દે તેવું છે. આ પેઈન્ટિંગ ડૉ. અલ્લામા ઈકબાલ સાહેબે લખેલ કેટલાક અશ્‌આરની યાદ અપાવી જાય છે. આ ડઝનબંધ શેર પરથી એવું લાગે કે જાણે ડો.અલ્લામા ઈકબાલને પણ આ સુંદર પક્ષી પ્રત્યે ભારે લગાવ હશે તેથી જ તેમણે વિવિધ રાગ અને ભાવ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે બુલબુલ શબ્દનો અનેક વખત ઉપયોગ કર્યો છે.
પરવાને કો ચિરાગ કે, બુલબુલ કો ફુલ બસ
સિદ્દીક કે લીયે હૈ ખુદા કા રસુલ (સ.અ.વ.) બસ
નગમ-એ- બુલબુલ હો આવાઝે ખામોશે ઝમીર
હૈ ઉસી ઝંઝીરે આલમગીર મેં હર શૌ અસીર
નવા પૈરા હો એ બુલબુલ કે હો તેરે તરન્નુમ સે
કબૂતર કે તને નાઝુક મેં શાહીન કા જીગર પેદા
નાતા હૈ બુલબુલ શોરીદા તેરા ખ્વાબ અભી
અપને સીને મેં ઉસે ઔર ઝરા થામ અભી
ટેહની પે કીસી શજર કી તનહા
બુલબુલ થા કોઈ ઉદાસ બેઠા
શાહીન કી અદા હોતી હૈ બુલબુલ મેં નમુદાર
કીસ દરજા બદલ જાતે હૈ મુરગાને સહર ખૈજર
ન બાદે બહારી ન ગુલચેં ન બુલબુલ, ન બીમારી નગમે આશીકાના
યે સુરુદે કુમરી વ બુલબુલ ફરેબે ગૌરા હૈ
બાતીન હંગામા આબાદે ચમન ખામોશ હૈ
અસર કુછ ખ્વાબ કા ગુંચોંમેં બાકી હૈ તો એ બુલબુલ
નવારા તલબ નરમી ઝન ચું ઝોકે નગમા-કમ યાબી
મજબૂર હુઈ જાતી હું મેં તર્કે વતન પર
બે ઝોક હૈ બુલબુલ કી નવા હાય તરબનાક
તુઝે ક્યું ફીકર હૈ એ ગુલ દિલે સદ ચાક બુલબુલ કી
તુ અપને પેરહન કે ચાક તો પેહલે રફુ કરલે
જુસ્તજુ જીસ ગુલકી તળપાતીથી એ બુલબુલ મુઝે
ખૂબી કિસ્મત સે આખીર મિલ ગયા વો ગુલ મુઝે
નાલે બુલબુલ કે સુનુ ઔર હમેતન ગૌશ રહું
હમનવા મેં ભી કોઈ ગુલ હું કે ખામોશ રહું
તમીઝે લાલ-વ-ગુલ સે હૈ નાલાએ બુલબુલ
જાંહા મેં દાના કોઈ ચશમે ઈમ્ત્યાઝ કરે
ખરુશ આમોઝી બુલબુલ હું, ગીરહ ગુંચે કો વા કર દે
કે તુ ઈસ ગુલિસ્તાં કે વાસ્તે બાદે બહારી કે
જીસ કે દમસે દિલ્લી વ લાહોર હમ પેહલુ હુવે
આહ.. એ ઈકબાલ વો બુલબુલ ભી અબ ખામોશ હૈ
બુલબુલે દિલ્લીને બાંધા ઈસ ચમનમેં આશીયાં
હમ નવા હૈ સબ અના દિલ બાગે હસ્તી કે જર્હાં
ગુલ નાલાએ બુલબુલ કી સદા સુન નહીં સકતા
દામન સે મેરે મોત્યોં કો ચુન નહીં સકતા
કર બુલબુલો તાઉસ કી તકલીદ સે તૌબા
બુલબુલ ફક્ત આવાઝ હૈ તાઉસ ફક્ત રંગ !
ઈસ ચમનમે પેરવે બુલબુલ હો યા તમલીઝે ગુલ
યા સારાપા નાલા બનજા યા નવા પૈદા ન કર
કામ મુઝકો દીદએ હિકમત કે ઉલઝડયોં સે ક્યા
દીદાએ બુલબુલ મેં કરતા હું નઝઝારા તેરા
નાલાકશ શેરાઝકા બુલબુલ હુવા બગદાદ પર
દાગ રોયો ખૂન કે આંસુ જહાં આબાદ પર
કિસ ઝર્બાં સે એ ગુલે સપરમુર્દા તુઝકો ગુલ કહું
કિસ તરહ તુઝકો તમન્નાએ દિલે બુલબુલ કહું
નવા પૈરા હો એ બુલબુલ કે હો તેરે તરન્નુમ સે
કબૂતર કે તને નાઝુકમેં શાહીં કા જીગર પૈદા
વો ભી ક્યા ફરયાદે બુલબુલ પર ચમન રોતા નહીં ?
ઈસ જર્હાં કી તરહા વો ભી દરદે દિલ હોતા નહીં ?
મેં બુલબુલ નાલા હું એક ઉજડે ગુલીસ્તાં કા
તાસીર કા સાઈલ હું મોહતાજ કો છાતા દે
સીના ચાક ઈસ ગુલીસ્તાં મેં લાલ વ ગુલ હૈં તો ક્યા
નાલા વ ફરયાદ પર મજબૂર બુલબુલ હેં તો ક્યા
ચાક ઈસ બુલબુલે તનહા કી નવા સે દિલ હું
જાગને વાલે ઉસી બાંગે-દરા સે દિલ હું