(એજન્સી)                           તા.૪

મુરાદાબાદનીઇદગાહનીગંદીગલીદરરોજરાત્રે૮વાગ્યાબાદરાજકીયચર્ચામાટેએકપ્લેટફોર્મબનીજાયછે. યુવાનોઅનેવૃદ્ધોનોએકસમૂહદિવસનાઅંતેબડીમસ્જિદમોહલ્લાખાતેએકત્રથાયછે. તેઓચાવાળાને૧૦થી૧૨કપચાબનાવવાનુંકહેછે. કેટલીકબુરખાધારીમહિલાઓપણવખતોવખતઆચર્ચામાંભાગલેછે. તેનીઆપરંપરાનીશરૂઆત૨૦૧૯માંથઇહતીજ્યારેનાગરિકતાસુધારાકયદાવિરોધદેખાવોચાલુરાખવામાટેરણનીતિઘડીકાઢવામળતાંહતાં. હવેજોકેસીએએવિરોધીદેખાવોહાલચિત્રમાંનથીતેમછતાંઆગ્રુપનીમુલાકાતચાલુછે. હવેચર્ચાદેશમાંલઘુમતીઓનીએકંદરસ્થિતિપરથાયછે. ચાયપેચાલતીઆચર્ચામાંઉ.પ્ર.ની૨૦૨૨નીઆગામીચૂંટણીનેલઇનેગરમાગરમચર્ચાવિચારણાછે. ગ્રુપમાંએકબુઝર્ગચાઇવાલાનેકહેછેકેજૈસેજૈસેલોગઆતેતુમચાયલાતેજાના. સામેથીપણજવાબમળેછેકેહાહાપતાહૈ. આમસીએએથીલઇનેઉ.પ્ર.નીચૂંટણીસુધીનાકોઇપણવિષયપરચર્ચામાટેમુરાદાબાદબેઠકએકજીવંતપ્લેટફોર્મબનીગયુંછે. હવેઆચર્ચાઓમાંવિદ્યાર્થીઓ, બાળકોઅનેપ્રૌઢોઅનેવયોવૃદ્ધોપણજોડાયછે. આબાજુચાઇવાલાચાબનાવવાનીતૈયારીકરેછેઅનેબીજીબાજુઆગ્રુપચર્ચાઓશરુકરેછે. આબેઠકમાંતાજેતરનાકિસાનોનાદેખાવોઅંગેપણચર્ચાથાયછે. વિસ્તારનીએકયુવાનમુસ્લિમમહિલારોનકખાનેજણાવ્યુંછેકેકિસાનઆંદોલનસફળથવાનુંએકમુખ્યકારણએહતુંકેમુસ્લિમમહિલાઓએસીએએઅનેએનઆરસીવિરોધીદેખાવોમાંઅહિંસાનોએકદાખલોબેસાડ્યોહતો. મુસ્લિમમહિલાઓએઆગામીઆંદોલનોઅનેવિરોધદેખાવોમાટેઅહિંસાઅનેસંકલ્પનોએકદાખલોબેસાડીનેદિશાસૂચનકર્યુછે. જોસીએએ-એનઆરસીવિરોધીતેમજકિસાનોનુંવિરોધઆંદોલનથયુંનહોતતો. ભાજપદ્વારાઅડધાદેશનેવેચીનાખવામાંઆવ્યોહોતએવુંરોનકખાનકહેછે. સરકારેતેમછતાંસીએએપાછુંખેંચ્યુંનથી. સરકારેમુસ્લિમસમુદાયનેએવોસ્પષ્ટસંદેશઆપ્યોછેકેતેમનીમાગણીઓસ્વીકારાશેનહીં. રોનકખાનરાજનીતિમાંનવાગંતુકછેઅનેછમહિનાપૂર્વેમુરાદાબાદજિલ્લાપ્રમુખતરીકેરાષ્ટ્રીયલોકદળમાંજોડાયાંહતાં.