• કૃષિકાનૂનપરતલેવાતાંહવેવિવિધમુસ્લિમઅનેસામાજિકસંગઠનોદ્વારાનાગરિકસુધારાકાયદાનેપરતખેંચવાનીતીવ્રબનતીમાંગ
  • ઉત્તરપ્રદેશનાસાંસદતથાવિવિધમુસ્લિમઅગ્રણીઓદ્વારા CAA અંગે ફરીવિરોધકરીકાયદોપરતખેંચવારજૂઆતકરાઇ, નાગરિકસુધારાકાયદાવિરોધીઆંદોલનનેપુનઃશરૂકરવાનાસંકેતો

(એજન્સી)                                  નવીદિલ્હી, તા.૨૧

વડાપ્રધાનનરેન્દ્રમોદીએત્રણકૃષિકાયદાપરતખેંચવાનીકરેલીજાહેરાતબાદથીઘણીમુસ્લિમસંસ્થાઓઅનેસામાજિકસંગઠનોમાગણીકરીરહ્યાછેકે, નાગરિકસુધારાકાયદા (સીએએ)નેપણપરતખેંચવામાંઆવે. બહુજનસમાજપાર્ટી (બીએસપી)નાઅમરોહાનાસાંસદકુંવરદાનિશઅલીએઆહ્‌વાનકર્યુંહતુંકે, કેન્દ્રસરકારવધુવિલંબકર્યાવિનાનાગરિકસુધારાકાયદોપરતખેંચે. ત્રણકૃષિકાયદારદકરવાએએકઆવકારદાયકપગલુંછે. હુંખેડૂતોનેતેમનીસફળતાપૂર્વકનીલડતમાટેઅભિનંદનપાઠવુંછું. આસફળતામાટેઘણાખેડૂતોએપોતાનાજાનનાબલિદાનઆપ્યાછે. હવેસમયઆવીગયોછેકે, મોદીવધુવિલંબકર્યાવિનાસીએએઅંગેપણફેરવિચારણાહાથધરે. જમિઅતનાપ્રમુખમૌલાનાઅરશદમદનીએત્રણકૃષિકાયદાપરતખેંચવાનામોદીસરકારનાનિર્ણયનેઆવકાર્યોહતોઅનેઆબદલખેડૂતોનાવખાણકર્યાહતા. તેમણેજણાવ્યુંહતુંકે, સીએએવિરૂદ્ધકરવામાંઆવેલવિરોધપ્રદર્શનોનેપગલેખેડૂતોનેપણપોતાનાઅધિકારોમાટેલડવાનુંપ્રોત્સાહનમળ્યુંહતું. તેમણેમાગણીકરીહતીકે, કૃષિકાયદાનીજેમસીએએનેપણરદકરવામાંઆવે. તેમણેજણાવ્યુંહતુંકે, ત્રણકૃષિકાયદાપરતખેંચવાનીજાહેરાતદર્શાવેછેકે, લોકશાહીમાંલોકોનીશક્તિજસર્વોપરીહોયછે. અન્યવિરોધપ્રદર્શનોનીજેમખેડૂતઆંદોલનનેપણકચડીનાંખવાતમામપ્રયાસોકરવામાંઆવ્યાહતા. દારૂલઉલૂમદેવબંદનાપ્રવક્તામૌલાનાસૂફિયાનનિજામીએજણાવ્યુંહતુંકે, ખેડૂતકાયદાનીજેમસરકારેસમાજમાંશાંતિઅનેભાઇચારોઅકબંધરાખવાનાગરિકકાયદોપરતખેંચવોજોઇએ. સીએએઆંદોલનસાથેજોડાયેલાએકદેખાવકારેનામનહીંઆપવાનીશરતેજણાવ્યુંહતુંકે, મહામારીનેકારણેઆકાયદાવિરૂદ્ધનુંઆંદોલનસમેટીલેવાનીફરજપડીહતીપણહવેઅમેફરીથીઆઆંદોલનચાલુકરવાનુંવિચારીરહ્યાછે. એસ.આર. સામાજિકકાર્યકરએસ.આર. દારાપૂરીએજણાવ્યુંહતુંકે, હવેસમયપાકીગયોછેકે, સરકારનાગરિકસુધારાકાયદાનેપણપરતખેંચે. સરકારેલોકોનીલાગણીઓનુંસન્માનકરવુંજોઇએ. જોખેડૂતોસંગઠિતઆંદોલનદ્વારાકૃષિકાયદાપરતખેંચાવીશકતાહોયતોઆપણેસીએએમાટેશામાટેઆવુંનકરીશકીએ, તેવોસવાલતેમનાદ્વારાપૂછવામાંઆવ્યોહતો.