(એજન્સી)               નવીદિલ્હી, તા.૪

જસ્ટિશ (નિવૃત્ત) એ.કે. ગાંગુલીએેમહત્વપૂર્ણનિવેદનઆપતાંજણાવ્યુંહતુંકે, વર્ષ૨૦૧૯માંભાજપસરકારદ્વારાપસારકરવામાંઆવેલનાગરિકસુધારાકાયદો (સીએએ) ખામીયુક્તઅનેદેશનાબંધારણનાસિદ્ધાંતોનીવિરૂદ્ધછે. સમાનતા, બિન-ભેદભાવઅનેભારતનાબંધારણમુજબદેશનાનાગરિકોવિષયપરફોરમફોરડેમોક્રેસિએન્ડકોમ્યુનલએમિટી (એફડીસીએ) દ્વારાયોજાયેલવેબિનારમાંબોલતાંજસ્ટિશગાંગુલીએઉક્તવાતજણાવીહતી. તેમણેજણાવ્યુંહતુંકે, બંધારણમાંતમનેનાગરિકતાકેધર્મઅંગેકોઈછૂપીજોગવાઈજોવામળશેનહીં. બંધારણનેઅનસુરતાંધર્મનાઆધારેદેશનીકોઈપણવ્યક્તિસાથેનાગરિકતાઆધારેભેદભાવકરીશકાયનહીં. આવાકેસમાંમાત્રઆધારડોમિસાઈલસંબંધિતચોક્કસશરતોજલાગુપડીશકે.

જસ્ટિશગાંગુલીએજણાવ્યુંહતુંકે, સીએએમાંબંધારણનીકલમ૬નીઅવગણનાકરવામાંઆવીછે. આર્ટિકલ્સદસઅને૧૧હેઠળસંસદનેનાગરિકતાઅંગેકાનૂનબનાવવાનીમંજૂરીમળેછે. પણતેકાયદાબંધારણનીવિરૂદ્ધહોવાજોઈએનહીં. જેથીએમકહીશકાયકે, સીએએખામીયુક્તછે. સીએએનીજોગવાઈઓબંધારણનાસિદ્ધાંતોનીવિરૂદ્ધછે. આકાયદાહેઠળદેશનેવિભાજીતકરવાનોપ્રયાસકરવામાંઆવ્યોછે. બંધારણતેનીનૈતિકતાધરાવેછે. બંધારણમાત્રપત્રકેશબ્દોનથી.

પૂર્વવિદેશસચિવઅનેફોરમનાચેરમેનમુકચૂન્દદુબેએજણાવ્યુંહતુંકે, સીએએમાંવ્યાપકરીતેભેદભાવદેખાઈઆવેછે. નાગરિકતાસમાનતાનાઆધારેહોવીજોઈએ. સમાનતાવિનાનાગરિકતાનાઅધિકારનોકોઈઅર્થરહીજતોનથી. એટલુંજનહીંતેઆંતરરાષ્ટ્રીયકાનૂનીપણવિરૂદ્ધછે. ફોરમનાસચિવપ્રોફેસરમુહમ્મદસલીમેજણાવ્યુંહતુંકે, હુંતમામવકતાઓનોઆભારવ્યક્તકરૂંછું. આપણાબંધારણનાચારમુખ્યસિદ્ધાંતોછે. જેમાંનામ, સ્વતંત્રતા, બંધુત્વઅનેન્યાયનોસમાવેશથાયછે. સીએએકાનૂનથીઆચારેયસિદ્ધાંતોસામેજોખમપેદાથયુંછે. બંધારણમાંદેશનાતમામધર્મનાલોકોનેનોકરી, શિક્ષણ, સામાજિકવ્યવસ્થાવેગેરેનોસમાનઅધિકારપ્રાપ્તછે. આપણીન્યાયવ્યસ્થાખૂબજમજબૂતછે. આપણેતમામલોકોદેશનાસરખાનાગરિકોછે. માટેઆવાકાયદોદેશનાબંધારણનીવિરૂદ્ધછે.