(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૧૩

સેન્ટ્રલબોર્ડઓફસેકન્ડરીએજ્યુકેશન (ઝ્રમ્જીઈ)નાધોરણ-૧૦નાઅંગ્રેજીનાપેપરમાંપ્રશ્નોનેલઈનેથયેલાવિવાદબાદબોર્ડદ્વારામહત્ત્વનોનિર્ણયકરવામાંઆવ્યોછે. બોર્ડદ્વારાવિવાદીતપ્રશ્નોનેરદકરવાનોનિર્ણયલીધોહોવાનુંજાણવામળેછે. બોર્ડદ્વારાજાહેરકરાયેલીસુચનાઅનુસારબોર્ડસમક્ષથયેલીરજૂઆતોનાપગલેવિવાદીતપ્રશ્નોનેરદકરવાનોનિર્ણયકરવામાંઆવ્યોછે. તેનાબદલેવિદ્યાર્થીઓનેપુરેપુરાગુણઆપવાનુંનક્કીકરાયુંછે. બોર્ડદ્વારામાનવામાંઆવ્યુંહતુંકે, પેસેજબોર્ડનીગાઈડલાઈનઅનુસારનહતું.

પ્રાપ્તમાહિતીઅનુસાર, ઝ્રમ્જીઈબોર્ડદ્વારાહાલમાંચાલીરહેલીધોરણ-૧૦નીટર્મ-૧નીપરીક્ષામાંઅંગ્રેજીનાપ્રશ્નપત્રમાંપેસેજનાપ્રશ્નનેલઈનેવિવાદથયોહતો. આપ્રશ્નમાંમહિલાવિરોધીવાક્યોનોસમાવેશકરાયોહોઈવિદ્યાર્થીઓઅનેશિક્ષકોએતેઅંગેબોર્ડનેરજૂઆતકરીહતી. જોકે, શરૂઆતમાંબોર્ડદ્વારાઆપ્રશ્નયોગ્યહોવાનુંરટણચાલુરાખવામાંઆવ્યુંહતું. જોકે, ત્યારબાદઆમુદ્દેભારેવિવાદથતાંબોર્ડેસોમવારેનોટીફીકેશનબહારપાડીવિવાદીતપ્રશ્નરદકરવાનોનિર્ણયલીધોછેઅનેતેનાબદલેવિદ્યાર્થીઓનેપૂરેપૂરાગુણઆપવાનુંનક્કીકરાયુંછે.

ઝ્રમ્જીઈએબહારપાડેલીનોટિસમાંજણાવાયુંછેકે, ધોરણ-૧૦નીટર્મ-૧નીપરીક્ષામાંઅંગ્રેજીભાષાઅનેલિટરેચરનાપેપરમાંપેસેજનોએકસેટબોર્ડદ્વારાનક્કીકરેલીગાઈડલાઈનઅનુસારનહતો. આપ્રશ્નનેલઈનેમળેલાફીડબેકનાઆધારેબોર્ડદ્વારાઆમુદ્દેતજજ્ઞોપાસેસમીક્ષાકરાવવામાંઆવીહતી. ત્યારબાદતજજ્ઞોનીસમીક્ષાબાદકરેલીભલામણઅનુસારપેસેજનંબર-૧અનેતેનેલગતાસંબંધિતપ્રશ્નોનેપેપરમાંથીરદકરવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. તેનાબદલેવિદ્યાર્થીઓનેપુરેપુરાગુણઆપવાનુંનક્કીકરાયુંછે.

શનિવારેબોર્ડદ્વારાલેવામાંઆવેલીધોરણ-૧૦નીપરીક્ષામાંપ્રશ્નપત્રમાં ‘મહિલાઓનીમુક્તિએબાળકોપરમાતા-પિતાનાઅધિકારનેસમાપ્તકરીદીધું’અને ‘પોતાનાપતિનીઆજ્ઞાનુંપાલનકરીનેજએકમાંપોતાનાથીનાનાલોકોપાસેથીસન્માનમેળવીશકેછે’આવાવાક્યોનોપ્રયોગકરવામાંઆવ્યોહતો, જેનેલઈનેવિવાદસર્જાયોહતો. ત્યારબાદઆપ્રશ્નપત્રસોશિયલમીડિયામાંપણવાયરલથયોહતો. આવિવાદાસ્પદપ્રશ્નનેલઈનેકોંગ્રેસઅધ્યક્ષસોનિયાગાંધીએપણવિરોધવ્યક્તકર્યોહતોઅનેમહિલાવિરોધીપ્રશ્નોરદકરવામાંગણીકરીહતી.