ઈદુલફિત્રની વિશ્વભરમાં થયેલી ઉજવણીની કેટલીક સુંદર તસવીરો અત્રે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. પ્રથમ તસવીર ફિલિપિન્સના મેટ્રો મનીલા ખાતે આવેલા લુનેટા પાર્કમાં ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે કેટલીક મહિલાઓએ તસવીર માટે પોઝ આપ્યો હતો. બીજી તસવીર ઈદ-ઉલ-ફિત્રના પ્રથમ દિવસે સિંગાપોરમાં મુસ્લિમોએ પોતાના સ્નેહીજનોની યાદમાં કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી ત્યારની છે.