(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૩૦
ચાંગોદર નજીક મટોડા પાટીયા નજીક રાત્રે ૨૦. ૫૫ કલાકે અમદાવાદ થી બાવળા આવી ગુજરાત.એસ.ટી, બસ નંજી.જે.૧૮.ઝેડ.૩૬૩૪ ને ટ્રેઇલર નં .જી.જે.૧ર.બી.ટી. ૩૫૯૫ ના ચાલકે અચાનક યુ ટર્ન લેતા પાછળ થી આવી રહેલી બસ સાથે ટકરાતા બસ માં અચાનક આગ લાગતા બસની લાઇટો બંધ થઈ જતા નાસ ભાગ થઈ હતી .મુસાફરો કાચ તોડી બહાર નીકળી ગયા હતા ઘટના ની જાણ વાયું વે ગે પ્રસરતા બાવળા ના યુવાનો બાવળા એસ , ટી .ના જંયતી ભાઈ ભરવાડ ધટના સ્થળે દોડી ગયા હતાં બાવળા. ૧૦૮ ઈદ્બં રવિ લાલકીયા અને પાયલોટલાલજી પ્રજાપતિ , ૧૦૮ સાણંદ , સનાથળ, તાત્કાલીક આવી જતા બસ માં બેઠેલા અને ઉભા પપ (પંચાવન ) જેટલા મુસાફરોમાંથી ૨૨ (બાવીસ) જેટલા મુસાફરો ઈજા અને દાઝી જતા બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર માં ખસેડા હતા. જ્યાં મેડીકલ ઓફીસરે ડૉ .કેતુલ અમીન , બ્રધર અરફાત, કવાર્ટસ માં રહેતા સ્ટાર્ફ , ખીલખીલાટ કેપ્ટન ઝાલાએ હોસ્પીટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તોં ને સારવાર આપી હતી, ધટના સ્થળ બાવળા પોલીસ સ્ટાફ , ચાંગોદર ઇ.પી.આઇ રાઠોડ સ્ટાફ સાથે પહોંચી અમદાવાદ ફાયર ઇમરજન્સી ને અને બાવળા ફાયર બ્રગેડ ને જાણ કરતા અમદાવાદ ચીફ એડીશનલ ફાયર ના રાજેશ ભટ્ટ ઇ.ટેન્ડર, મીની ફાયર ફાયટર, વોટર ટેન્કર, સાથે પહોચ્યા હતા., બાવળા ફાયરમેન અનીરુદ્ધ વાણીયા સુરેશ ભરવાડ મીની ફાયર ફાઇટર સાથે.પહોંચી બને વાહનો માં લાગેલી આગ બેકલાક ની મહેનત બાદ બુઝાવી હતી ,ઇજા પામનાર (૧) શૈલેસ કુમાર શ્રીમાળી બાવળા (ર) સેજ્લ બેન પંડયા (૩) રજનીકાં ત ચોહાણ (૪) નટુ ભાઇ પંડયા(પ) મેહુલ ભાઇ ઠાકોર (૬) શેલેસ ભાઈ રાવળ (૭) ભાવના બેન પ્રજાપતી (૮) હેમા બેન જોશી (૯) લક્ષમણ ભાઇ વાધેલા (૧૦)નીલારામ વણકર (૧૧) મહેન્દ્ર ભાઈ પ્રજાપતી (૧૨) ધનસુખ ભાઇ સોલંકી (૧૩) કેવળ સૌલકી (૧૪) નીલેશ ભાઈ દરજી (૧૫) લાલા ભાઇ રાવળ (૧૬) કોળી પટેલ મનસુખ ભાઈ (૧૭) પટેલ બંસી ભાઈ (૧૮) નીરજ ભાઈ ગુપ્તા્ (૧૯) અમીત ભાઇ ઠક્કર (ર્૨) રંજન બેન લાલા ભાઇ (ર૧) ધવલ વજે સંહ ઠાકોર (રર) પાર્થ પટેલ ને બાવળા સરકારી હોસ્પીટલ માં સારવાર આપી હતી.
Recent Comments