કોરોનાના કહેરમાં તમામ તહેવારોની ઉજવણી ફિક્કી થઈ ગઈ છે ત્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પણ નિસ્તેજ રહેશે. અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસેના ચર્ચના દરવાજા પર કોરોના સંદર્ભે બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.