એજન્સી)                           તા.૧૮

૧૫નવેમ્બરનારોજCJPનેઆખરેમોજીબોરશેખનેઆસામનાગોલપારાઅટકાયતકેન્દ્રમાંથીમુક્તકર્યાપછીતેમનાપરિવારસાથેફરીથીમિલનકરવામાંસફળતામળીહતી.  આસામનાચિરાંગજિલ્લાનાધલીગાંવપોલીસસ્ટેશનનાકાર્યક્ષેત્રહેઠળઆવતાશાલઝોરાગામનાએકદૈનિકવેતનમજૂરશેખનેબેવર્ષપહેલાંવિદેશીજાહેરકરવામાંઆવ્યોહતોઅનેતેનેજેલનાસળિયાપાછળધકેલીદેવામાંઆવ્યોહતો.

૧૫નવેમ્બરનીરાત્રેજ્યારેઆખરેતેનેઘરેમૂકીગયાત્યારેતેભાવુકથઇગયોહતો. તેનીમાતામસીરનબેવાનાખુશીનાઆંસુનીકળીગયાહતાઅનેતેણીએતેનેગળેલગાડ્યોહતો. મોજીબોરથોડાસમયમાટેકંઇપણબોલીશક્યાનહતા, થોડાસમયપછીતેણેકહ્યુંકે, તેહજીપણતેનાઆઘાતવિશેવિચારીરહ્યોછે. હુંઅહીંજન્મ્યોછું, હુંઅહીંકામકરૂંછું, હુંઅચાનકવિદેશીકેવીરીતેબનીગયો ? તેકેદમાંવિતાવેલાસમયનેયાદકરતાકંપીગયોહતોઅનેકહ્યુંકે, મેંઆબેવર્ષખૂબજમુશ્કેલીસાથેવિતાવ્યાહતા.

સીજેપીનીઆસામરાજ્યનીટીમસપ્ટેમ્બરનાપહેલાંઅઠવાડિયાથીતેમનુંઘરશોધીરહીહતીઅનેઆખરેસપ્ટેમ્બરનાત્રીજાસપ્તાહમાંતેમનોપરિવારક્યાંરહેતોહતો, તેઅમનેજાણવામળ્યું. આસામરાજ્યટીમનાપ્રભારીનંદાઘોષ, જિલ્લાસ્વયંસેવકપ્રેરકઅબુલકલામઆઝાદઅનેસમુદાયસ્વયંસેવકપીજુષચક્રવર્તીનોસમાવેશકરતીએકટીમઆપરિવારનેમળીહતી.

જ્યારથીમોજીબોરશેખનેવિદેશીજાહેરકરવામાંઆવ્યોઅનેતેનેઅટકાયતશિબિરમાંમોકલવામાંઆવ્યો, ત્યારથીતેનીપત્નીરેજિયાખાતુનઅન્યલોકોનાઘરેઘરેલુંસહાયકતરીકેકામકરીરહીછે, જેથીતેતેનાપતિનીગેરહાજરીમાંતેનાપરિવારનુંભરણપોષણકરીશકે. તેનોકેસલડવામાટે૩૨,૦૦૦રૂપિયાનીલોનલીધીહતી. હવેતેદેવાનીચૂકવણીકરવામાટેઅન્યલોકોનાઘરેકામકરેછે. સૌથીખરાબબાબતએછેકે, તેનાપિતાનાજેલવાસસમયેસાતમાધોરણમાંભણતોતેનોપુત્રપરિવારનીઆવકનેપૂરકબનાવવામાટેશાળાછોડીદેવાનીઅનેદૈનિકવેતનનુંકામકરવાનીફરજપડીહતી. ઝ્રત્નઁનીટીમેતમામદસ્તાવેજોનીતપાસકરીઅનેજામીનદારનેશોધવાનીપ્રક્રિયાશરૂકરીહતી. અમેતેમનાદસ્તાવેજોનીચકાસણીકરાવવાનીપ્રક્રિયાશરૂકરીજેથીરિલીઝએપ્લિકેશનઆગળવધીશકે.  ઘોષકહેછેકે, ૧૩નવેમ્બરે, અમેચિરાંગમાંપોલીસઅધિક્ષક (બોર્ડર)નીઓફિસમાંગયાઅનેમોટાભાગનીઔપચારિકતાઓપૂરીકરી. નવેમ્બર૧૫નારોજ, ઘોષ, આઝાદઅનેડ્રાઇવરઆશિકુલહુસૈનજામીનદારસાથેબોર્ડરબ્રાન્ચમાંગયાઅનેબાકીનીઔપચારિકતાઓપૂર્ણકરી, CJPકાનૂનીટીમનાએડવોકેટદીવાનઅબ્દુરરહીમેખાતરીકરીકે, તમામકાનૂનીઔપચારિકતાઓપૂર્ણથઇગઇછે. આપછીઅમારીટીમમોજીબોરશેખનેમેળવવામાટેગોલપારાડિટેન્શનસેન્ટરમાંગઇહતીઅનેતેનેઅંતિમઔપચારિકતામાટેબોર્ડરબ્રાન્ચઓફિસમાંલઇઆવીહતી, પરંતુમોડીરાતથઇગઇહતીઅનેતેસમયેએસપીહાજરનહતા.  ટીમનેબીજાદિવસેહાજરથવામાટેકહેવામાંઆવ્યુંહતું. મોજીબોરનીમાતામસીરનબેવાએઝ્રત્નઁટીમનેઆશીર્વાદઆપ્યાઅનેકહ્યું, ‘તમેમારાપુત્રનેનરકનીયાતનામાંથીમુક્તકર્યોછે. હુંતેનેક્યારેયભૂલીશનહીં. હુંતમારામાટેદરરોજઅલ્લાહનેપ્રાર્થનાકરીશ ! તેમનીપત્નીરેજિયાખાતુનેપણCJPનોઆભારમાનતાકહ્યું, ‘હુંCJPનીઆભારીછું. તમેમારાપતિનેપાછાલાવ્યાછો.  હુંતમારાલાંબાઆયુષ્યમાટેપ્રાર્થનાકરૂંછુંજેથીતમેઅમારાજેવાવધુલોકોનેમદદકરીશકો. મોજીબોરશેખનોરિલીઝઓર્ડરઅનેતેમનાપરિવારસાથેનાતેમનાપુનઃમિલનનીતસવીરોઅહીંજોઈશકાયછે.

(સૌ.સબરંગઈન્ડિયા.ઈન)