(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા. ૭
આજે ડીસા રાજપુર સંચાલીત પાંજરાપોળ મુલાકાતે કાંટ પાંજરાપોળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે પૂર્વ સાંસદ પાટણ જગદીશભાઇ ઠાકોર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા ધારાસભ્ય મહેશભાઈ પટેલ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધારાસભ્ય નથાભાઇ પટેલ ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી ધારાસભ્ય સિધ્ધપુર ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ગઠવી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારીને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઝાકીરભાઇ ચોહાણ જિલ્લા પંચાયત ડેલીગેટ લક્ષ્મીબેન કરેણ ઢાકરસિંહભાઇ ડીડીરાજપુત મહેશભાઇ દેવ પ્રકાશચંદ્ર ભરતીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સમિતિનાના પ્રમુખ જગદીશચંદ્ર શંકરલાલ મોદી પ્રભાત દેસાઈ ધર્મેન્દ્રભાઇ ફોફાણી છબીલદાસ સોનેથા ગંગારામ પોપટ કાન્તિભાઇ ઠક્કર યાસીનભાઇ બંગલાવાલા હરીજી મકવાણા જગદીશભાઇદવે ગુજરાત સરકાર મુંગા પશુને ઘાસચારોને પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ને આજે આ મુલાકાત કરીને કોંગ્રેસ દ્વારા આવનારા સમયમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેસે ને જો સરકાર આ બાબતે કોઈ સહાય નહીં આપે તો કોંગ્રેસ અને આ સંસ્થાના આગેવાનો ધરણા અને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત આપશે?