આજકાલ સેલ્ફીનો ક્રેઝ વિશ્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ક્રેઝમાંથી મુસ્લિમો પણ ક્યાંથી બાકાત રહે ? એમાંયે ઈદ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે તો સેલ્ફી લેવાનો ઉત્સાહ બેવડાઈ જ જવાનો.
પ્રથમ તસવીરમાં નેપાલના પાટનગર કાઠમંડુ ખાતે એક મુસ્લિમ શખ્સ ઈદના દિવસે બાળકોની આગળ ઊભો રહીને સેલ્ફી લઈ રહ્યો છે. બીજી તસવીરમાં ચીનના બેજિંગ ખાતે આવેલી પ્રખ્યાત ઐતિહાસિક મસ્જિદ નિયુજાઈ ખાતે ઈદના પ્રસંગે સેલ્ફી લઈ રહેલી ચીનની મુસ્લિમ બાનુઓ દૃષ્ટિગોચર થાય છે.
ઈદની સ્પેશિયલ સેલ્ફી

Recent Comments