નોકરીમેળવવાજાવત્યારેસામેવાળાનેનોકરીઆપવાનુંમનથાયતેવીવાતોઅનેજવાબોઆપવાજરૂરીહોયછે. તમારૂંજ્ઞાનહોયતેટલુંબતાવવુંજોઇએ. મુંઝારાનાહાવભાવનાઆવવાજોઇએ, સ્પષ્ટવકતાબનવુંજરૂરીછે,

પહેરવેશઉપરખાસધ્યાનઆપવું.જોઇન્ટરવ્યુસારોજાયતોનોકરીની૧૦૦ટકાખાતરીમેળવવામાટેકઇકઇબાબતોજરૂરીછે

તેજાણવુંઅત્યંતજરૂરી. જેભાષાઆવડતીહોયતેજભાષામાંજવાબઆપવાનોઆગ્રહરાખવો. અંગ્રેજીનથીઆવડતુંતોખોટુંઅંગ્રેજીબોલવાનુંટાળવું

કેમછોમિત્રો, દરલેખાંકમાંઆપણેઅલગ-અલગકારકિર્દીઅનેઉત્તમકારકિર્દીકેવીરીતેબનાવીશકાયતેબાબતેચર્ચાકરતાહોઇએછીએપરંતુજ્યારેએકયુવકઅભ્યાસપૂર્ણકરીલેઅથવાતોઅભ્યાસનાઅંતેપ્લેસમેન્ટમાંબેસવાનુંહોયત્યારેતમેઇન્ટરવ્યુલેનારઅધિકારીઓસમક્ષકેવીરીતેછવાઇજાવતેનાઉપરતમારીનોકરી, તેનુંસારૂંપદઅનેપગારમેળવવાનીશક્યતાઓવધીજાયછે. અંગ્રેજીમાંએકકહેવતછેકે, હ્લૈજિંૈંદ્બિીજર્જૈહૈંજન્ટ્ઠજંૈંદ્બિીજર્જૈહએટલેકેપહેલીછબીજઆખરીછબીહોયછે. સરળભાષામાંસમજાવુંકેજ્યારેતમેપ્રથમવખતજ્યારેકોઇવ્યક્તિનેમળોત્યારેતેમુલાકાતમાંતમારાબાબતે૯૦ટકાઅભિપ્રાયબાંધીલેછે. આથીતમારીપ્રથમમુલાકાતનીવર્તણૂકનેધ્યાનમાંલઇનેતમેકેવાછોતેનુંઅનુમાનસામેવાળોવ્યક્તિબાંધતોહોયછે. આબાબતખાસકરીનેઇન્ટરવ્યુઆપતીવખતેધ્યાનમાંરાખવાનીહોયછેતોચાલોઆજેઆપણેજાણીશું, ઇન્ટરવ્યુઆપવાનીકળા, પર્સનાલિટીડેવલપેન્ટઅનેઆકર્ષકવાતચીતનીસ્ટાઇલવિશે.

 • ઇન્ટરવ્યુકેમમહત્ત્વનો ?

આમતોઆપ્રશ્નસાવસામાન્યછેપરંતુતેનીઊંડીઅસરછે. કારણકેમેંઆગળકહ્યુંતેમતમારીપ્રથમમુલાકાતજતમારીઓળખબનીજતીહોયછે. આથીઅત્યારેકેમ્પસપ્લેસમેન્ટશબ્દખૂબજપ્રચલિતછે. એટલેકેજ્યારેકોઇવિદ્યાર્થીબેચલરકેમાસ્ટરડિગ્રીનોઅભ્યાસકરતોહોયત્યારેતેનીકોલેજખાતેકંપનીઓતરફથીભરતીકરવામાટેતેમનાઅધિકારીઓઆવતાહોયછે. તેઓચુનંદાવિદ્યાર્થીઓસાથેરૂબરૂમુલાકાતએટલેકેઇન્ટરવ્યુકરીનેતેમનીઆવડત, અભ્યાસ, વ્યક્તિત્વઅનેકંપનીમાંકેવીરીતેકામઆવીશકશેતેનીચકાસણીકરીલેતાહોયછે. આથીઇન્ટરવ્યુખૂબજમહત્ત્વનોછે. બીજીબાજુહવેતોઇન્ટરવ્યુઉપરાંતગ્રુપડીસ્કસનનીપણપ્રથાપડીછેએટલેકેઇન્ટરવ્યુબાદકોઇએકવિષયઉપરતમામઉમેદવારોવચ્ચેડિબેટકેસમૂહચર્ચારાખવામાંઆવેછેતેનેગ્રુપડીસ્કસનકહેવામાંઆવેછે. તેનુંપણખૂબજમહત્વહોયછે. ઇન્ટરવ્યુઅનેગ્રુપડીસ્કસનઉપરથીજતમારીપસંદગીનોઆધારરહેલોહોયછે. આથીતેબન્નેબાબતોમાંતમેકેટલીસારીછાપઊભીકરીશકોછોતેખૂબજમહત્વનુંછું. આમઇન્ટરવ્યુઅનેગ્રુપડીસ્કસનનોકરીમેળવવાનીસફળતાનુંમુખ્યપરિબળછે.

 • ઇન્ટરવ્યુનીતૈયારીકેવીરીતેકરશો ?

ઇન્ટરવ્યુનીતૈયારીકરવીએટલેતેનોમતલબબહુગંભીરતાથીનાલેવો. જોતમેતમારાવિષયમાંનિષ્ણાતહોવઅનેતમારાવિચારોસ્પષ્ટહોયતોઇન્ટરવ્યુનીકોઇઝાઝીતૈયારીકરવાનીજરૂરનથી. પરંતુજોતમારેઆત્મવિશ્વાસનાઆવતોહોયતોતૈયારીકરીલેવીયોગ્યરહેશે. તૈયારીમાંશું-શુંકરવુંતેતોબાબતેજણાવવુંતોસૌથીપહેલાજેકંપનીછેતેનાવિશેતમામબાબતોજાણીલો. કયાહોદ્દામાટેઇન્ટરવ્યુછેતેનેઅનુરૂપતમામપ્રકારનીમાહિતીમેળવીલોઅનેતેનેકંઠસ્થકરીલો. ધારોકેએલએન્ડટીમાંજોબમાટેઇન્ટરવ્યુઆપવાનોછેતોકંપનીનાસ્થાપનાથીલઇનેતેનીબેલેન્સશીટ, તેમનાદ્વારાપૂર્ણકરાયેલાપ્રોજેક્ટસ, બેલેન્સશીટ, એન્યુઅલટર્નઓવર, લિસ્ટેડકંપનીહોયતોશેરનાભાવઅનેતેમનાદ્વારામેળવવામાંઆવેલીસિદ્ધિઓવિશેજાણકારીમેળવીલેવીજરૂરીછે. આથીજોકંપનીવિશેજાણકારીમેળવીહોયતોપૂછેલાપ્રશ્નોનેસમજીનેતેનોજવાબઆપવામાંસરળતારહેછે. વળીકંપનીવિશેમાહિતીમેળવીલીધીહોવાથીતમનેપોતાનેપણતેનાવિશેઅભિપ્રાયલેવોહોયતોલઇશકોછે. કંપનીનીજાણકારીબાદતમારેજેહોદ્દાઉપરકામકરવાનુંછેતેકયું-કયુંકામકરવાનુંછેતેનીમાહિતીમેળવીલેવીપણજરૂરીબનેછે. ઘણીવખતકંપનીજ્યારેરીક્રુટમેન્ટનીજાહેરાતબહારપાડેત્યારેતેનીઅંદરઉમેદવારોનેશુંફરજબજાવવાનીરહેશેતેનીમાહિતીઆપીહોયછે. આથીતમારીજોપ્રોફાઇલહોયતેનેઅનુરૂપજ્ઞાનમેળવવુંજરૂરીછે. બાકીવિષયનેઅનુરૂપસામાન્યજ્ઞાનઅનેબાકીઇતરબાબતોનુંસામાન્યજ્ઞાનહશેતોઘણોફાયદોથશે.

 • સ્પષ્ટવકતાબનો

ખાસકરીનેહવેતોઘણીવખતએવુંહોયછેકેકોઇફ્રેશરનોઇન્ટરવ્યુલેવાનોહોયત્યારેતેનોએકેડેમિકરેકર્ડજોઇનેતોખબરપડીજાયછેકેતેકેટલાતેજસ્વીહોયછેઅનેતેઓફેકલ્ટીનેપણઉમેદવારવિશેપૂછીલેતાહોયછે. ત્યારેઅનેકવખતએવુબનેછેકેઇન્ટરવ્યુલેનારતમનેતમારાજ્ઞાનકેવિષયબાબતેકશુંપૂછેજનહીં. તમારીમાનસિકતા, વ્યક્તિત્વઅનેવિચારોકેટલાસ્પષ્ટછેતેબાબતેજાણવામાગતાહોયછે.  આથીતેઓદેશઅનેદુનિયાનીબાબતોનીચર્ચાકરીનેતેનાવિશેતમારૂંશુંમાનવુંછેતેનાઉપરથીવ્યક્તિત્વનીચકાસણીકરીલેતાહોયછે. આવખતેજ્યારેતમારોઅભિપ્રાયપૂછવામાંઆવેત્યારેકોઇપણવિષયઉપરસ્પષ્ટજવાબઆપોતેજરૂરીહોયછે. ગોળગોળકેએકકરતાવધુમતલબનીકળતાહોયતેવાજવાબોસદંતરટાળવાજોઇએ. રાજકીયકેધાર્મિકબાબતોઅંગેપૂછવામાંઆવેત્યારેતમેતેજવાબઆપવાનુંટાળીપણશકોછોકારણકેતેએકઅંગતબાબતમાંસમાવેશથાયછે. અલબત્તતમેઆબન્નેવિષયોઉપરજવાબઆપીનેઅભિપ્રાયઆપીશકોછો. જેભાષાઆવડતીહોયતેજભાષામાંજવાબઆપવાનોઆગ્રહરાખવો. અંગ્રેજીનથીઆવડતુંતોખોટુંઅગ્રેજીબોલવાનુંટાળવું.

 • કપડાસાદાઅનેસ્વચ્છપહેરવા

પહેરવેશનીબાબતઆવેત્યારેકપડાસાદાઅનેસ્વચ્છપહેરવા. જોઉચ્ચહોદ્દોહોયતોટાઇઅનેકોટપહેરીશકાયછેપરંતુમાત્રટાઇપણચાલીશકેછે. બાકીઆછાકલરનોશર્ટઅનેઘેરાકલરનુંપાટલૂનનોપહેરવેશપણઇન્ટરવ્યુમાટેયોગ્યજછે. ખાસકરીનેચામડાનાશુઝપહેરવાનોઆગ્રહરાખવો. લેસવાળાચામડાનાશુઝપહેર્યાહોયતોતમારીપર્સનાલિટીનેનિખારઆપેછે. કાળારંગનાશુઝપહેરવાઇચ્છનીયછે. આઉપરાંતએકપેનઅનેનાનીપોકેટડાયરીસાથેરાખવીતેનાકારણેજોકોઇલખાણનીજરૂરપડેતોસીધીજકાઢીશકાય. મોબાઇલફોનલઇગયાહોવતોસ્વીચઓફકરીદેવોઅથવાસાઇલેન્ટમોડઉપરરાખવો.

 • પર્સનાલિટીકેવીરીતેદેખાડવી

ખાસકરીનેજ્યારેતમેકોઇનેમળોત્યારેતમેઉચ્ચવ્યક્તિત્વધરાવોછોતેબાબતજરૂરીછે. તેબન્નેબાબતોતમારોપહેરવેશ, હાવભાવ, બોલીઅનેતમારાવિચારોઉપરથીપ્રદર્શિતથાયછે. સ્પષ્ટવકતાઅનેસારાકપડાથીતોતમારીપ્રથમપર્સનાલિટીવિશેતોખ્યાલઆવીજાયછેપરંતુજ્યારેવાતકરવાનીઆવેત્યારેસ્પષ્ટવકતાબનવાનીવાતમેંઆગળકરીપણવાતકરતીવખતેતમારાચહેરાનાહાવભાવપણકેવાહોવાજોઇએતેપણજરૂરીછે. જોતમેકોઇબાબતેતમારાવિચારોવ્યક્તકરતાહોવત્યારેસામેવાળાનીઆંખસામેઆંખમિલાવીનેવાતકરવીજરૂરીછે. આડીઅવળીનજરકરીનેવાતકરવાતીઇમેજખરડાયછે.

બીજુંકેવાતકરતીવખતેચહેરાઉપરઆછીસ્માઇલઆપતારહેવુંજરૂરીછેતેનાકારણેતમેપ્રેશરમાંનથીતેબાબતસામાવાળાઉપરપ્રસ્થાપિતથાયછે. મૂંઝવતાસવાલોપૂછવામાંઆવેત્યારેચહેરાનાભાવબદલાવાજોઇએનહીતેવોખાસપ્રયત્નકરવો. જોતમેમૂંઝાયેલાલાગશોતોસામેવાળાતેજપ્રકારનાપ્રશ્નોકેવાતોકરીનેતમનેવધારેમૂંઝવશે. બીજુંકેજવાબઆપવોત્યારેએકદમઆત્મવિશ્વાસથીઆપવો. કોઇસવાલનોજવાબખબરનાહોયત્યારેહળવેકથીવાતકરીને ‘આબાબતેમારેવધુજાણકારીમેળવવાનીરહેછે, આથીહાલમાંહુંજવાબઆપીશકુંતેમનથી’તેવુંજણાવીનેતેનોઉત્તરટાળીશકોછો. અલબત્તમહત્તમસવાલોનાસાચાજવાબોઆપવાનોપ્રયાસકરવોજોઇએ. જેટલાજવાબટાળશોઅથવાતોખોટાઆપશોતેમ-તેમતમારીઇમ્પ્રેસનખરાબપડશે.

 • પગારબાબતેચર્ચા

જ્યારેપગારબાબતેચર્ચાથાયત્યારેખાસધ્યાનરાખવુંઅનેતમારીઅપેક્ષાહોયતેબાબતેકહીદેવું. ઘણીવખતઅમુકઉમેદવારોપગારનીચર્ચામાંક્યાંતોમુંઝાઇજાયછેઅનેયોગ્યમાગણીકરીશકતાનથીજ્યારેઅમુકઉમેદવારોતોઅપેક્ષાબહારનોપગારમાગતાહોયછે. ત્યારેઆપણેઆપણીઆવડત, કંપનીનીપોલિસીઓ, બીજીકંપનીઓમાંહોદ્દાઅનેકામસમકક્ષપગારઅનેચાલુનોકરીમાંપગારહોયતેનેધ્યાનમાંરાખીનેમાગણીકરવીજોઇએ. અનપેક્ષિતમાગણીકરવાથીઘણીવખતઉમેદવારીરીજેક્ટથઇજવાનીશક્યતાઓરહેછે. જ્યારેઓછાપગારનીમાગણીકહીહશેતોભવિષ્યમાં૧૦૦ટકાનુકસાનજવાનીશક્યતારહેછે. આથીપગારબાબતેશાંતચિત્તેચર્ચાકરવી. એવુંલાગેતોતેબાબતેવિચારકરવાનોસમયમાગીલેવોજેથીયોગ્યનિર્ણયલઇશકાય.

 • ઓનલાઇનઇન્ટરવ્યુવખતેધ્યાનમાંરાખવાનીબાબતો

આજકાલઓનલાઇનઇન્ટરવ્યુલેવાતાહોયછે. તોતેનામાટેએકવાતખાસધ્યાનમાંલેવાજેવીછેકે, પ્રત્યક્ષમુલાકાતનીજેમજઓનલાઇનઇન્ટરવ્યુનેપણગંભીરતાથીલેવુંજરૂરીછે. સમયનુંપાલનકરવુંતેસૌથીમોટીશરતછે. આમાંવિલંબકરવાનેઅવકાશનથીઅનેએવાબહાનાનહિચાલેકેઇન્ટરનેટમાંકેઓનલાઇનએપ્લિકેશનમાંટેકનીકલખામીસર્જાઇહતી. ખાસકરીનેઇન્ટરવ્યુઆપોત્યારેસમયસરલોગઇનથવાજેટલુંજજરૂરીછેકેઘોંઘાટથીદુરરહેવું. જોતમેઘરેથીઇન્ટરવ્યુઆપતાહોવતોઘરનીઅંદરથીઅથવાબહારથીકોઇપણજાતનોઅનિચ્છનીયઅવાજઆવવોજોઇએનહી. શક્યહોયતોબારીઅનેબારણાંબંધરાખીનેઇન્ટરવ્યુઆપો. તેનાકારણેશાંતવાતાવરણમાંસામેવાળાનોપ્રશ્નસમજીશકાશેઅનેયોગ્યઉત્તરઆપીશકશો. બીજુંકેસામેવાળાપણતમારાજવાબનેયોગ્યરીતેસમજીશકશે. ઘણીજગ્યાઘરમાંપરિવારનાસભ્યો, બાળકો, પાલતુજાનવરોકેવાસણખખડવાનોકેઅન્યઅવાજઆવતાહોયછેજ્યારેબારીખુલ્લીહોયતોબહારફેરિયાઓનાઘાંટાઓનાપણઅવાજઆવતાહોવાથીતેનેટાળવુંજોઇએ. ઇન્ટરનેટકનેક્શનપણયોગ્યહોવુંજજોઇએતેકહેવાનીતોજરૂરજનથી.                         ઓલધબેસ્ટ.

ઉપરોકતકોલમવિદ્યાર્થીઓનેધ્યાનમાંરાખીશરૂકરવામાંઆવીછે. જેમાંએજ્યુકેશનનેલઈમૂંઝવતાપ્રશ્નોપર, કારકિર્દીનેલગતાપ્રશ્નોના

સચોટજવાબોઆપવામાંઆવશે.એજ્યુકેશનલગતાપ્રશ્નોવિદ્યાર્થીઓ

ગુજરાતટુડેનાઈ-મેઈલપરમોકલીશકેછે.

          E-mail:sahebtoday@gmail.com