અમદાવાદની૫૮સ્કૂલોના૫૮૫વર્ગોમાંહિસાબીઅધિકારીનીપરીક્ષાલેવાશે

(સંવાદદાતાદ્વારા)                              અમદાવાદ, તા.૧૮

ગુજરાતપબ્લિકસર્વિસકમિશન (જીપીએસસી) દ્વારાહિસાબીઅધિકારીવર્ગ-૨નીભરતીમાટેડિસેમ્બરમાસમાંપરીક્ષાલેવામાંઆવનારછે. આપરીક્ષામાટેઅમદાવાદની૫૮સ્કૂલોનેપરીક્ષાકેન્દ્રતરીકેનક્કીકરાયાછે. સ્કૂલોના૫૮૫બ્લોકમાં૧૪હજારકરતાવધુઉમેદવારોપરીક્ષામાંઉપસ્થિતરહેશે. એકવર્ગમાં૨૪જેટલાઉમેદવારોનેપરીક્ષાઆપવામાટેબેસાડાશે. પ્રાપ્તમાહિતીઅનુસાર, જીપીએસસીદ્વારાહિસાબીઅધિકારીવર્ગ-૨નીજગ્યાઓમાટેભરતીબહારપાડવામાંઆવીહતી. જેમાંઆગામીડિસેમ્બરમાસમાંભરતીમાટેપરીક્ષાલેવામાંઆવશે. ૫ડિસેમ્બરનારોજઆપરીક્ષાસવારના૧૦વાગ્યાથીબપોરના૧વાગ્યાસુધીઅનેબપોરના૩વાગ્યાથીસાંજના૬વાગ્યાસુધીલેવામાંઆવનારછે. આપરીક્ષાનેલઈનેસ્કૂલોમાંપરીક્ષાકેન્દ્રોનક્કીકરવાનીકાર્યવાહીહાથધરવામાંઆવીહોવાનુંજાણવામળેછે. અમદાવાદશહેરમાંપણપરીક્ષામાટેકેન્દ્રોનક્કીકરવામાંઆવ્યાછે. અમદાવાદશહેરડીઈઓદ્વારાઅમદાવાદની૫૮સ્કૂલોનેઆપરીક્ષામાટેકેન્દ્રતરીકેનક્કીકર્યાછે. સ્કૂલોનેકેન્દ્રતરીકેફાળવણીકર્યાબાદડીઈઓદ્વારાતમામસ્કૂલોનેપત્રલખીજોતેમનેકેન્દ્રફાળવવામાંઆવ્યોછેતેનેલઈનેકોઈમુશ્કેલીહોયતોએકદિવસમાંરજૂઆતકરવામાટેજણાવ્યુંહતું. અન્યથાતેસ્કૂલનુંકેન્દ્રનક્કીગણવામાંઆવશેતેમપણજણાવાયુંછે. અમદાવાદશહેરની૫૮સ્કૂલોમાંસરેરાશ૧૦જેટલાબ્લોકપરીક્ષામાટેફાળવવામાંઆવ્યાછે. જેથીકુલ૫૮૫જેટલાબ્લોકપરીક્ષામાંઉપયોગમાંલેવામાંઆવશે. આપરીક્ષામાટેઅમદાવાદમાં૧૪,૦૪૦જેટલાઉમેદવારોપરીક્ષાઆપનારહોવાનુંપણજાણવામળેછે. એકબ્લોકમાં૨૪જેટલાઉમેદવારોનેપરીક્ષામાટેબેસાડવામાંઆવશે. જેથીએકસ્કૂલમાંસરેરાશ૨૪૦ઉમેદવારોપરીક્ષાઆપશે.