અમદાવાદ, તા.૧૪
પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇને નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્દ્રનિલનાભાઇ દિવ્યનિલને ૧૩ કરોડ રૂપિયા ભરવાની નોટીસ આપવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા દિવ્યનિલને નોટિસ ફટકારાઇ છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનિલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ૧૩ કરોડ રૂપિયા ભરવા માટે નોટીસ અપાતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.મહત્વનું છે કે, દિવ્યનિલના ભાઇ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઇન્દ્રનિલ રાજકોટથી ચૂંટણી લડી ચૂક્યા છે. જેમના ભાઇ દિવ્યનિલને નોટિસ ફટકારવામાં આવી છે.