ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિજય

વરસાદના વિઘ્ન બાદ ર૮૯ રનનો પડકાર પૂરો કરતા કરતા પાકિસ્તાન ૧૬૪ રનમાં સમેટાયું

 

બર્મિંગહામ, તા.

ચેમ્પિયન ટ્રોફીમાં પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને ધોબીપછાડ આપી જીતનો ઝંડો લહેરાવ્યો છે. ભારતે પાકિસ્તાનને આપેલા ર૮૯ રનના પડકારને ઝીલતા ઝીલતા પાકિસ્તાનની ટીમે ૩૩. ઓવરમાં ૧૬૪ રન બનાવી શકી હતી. આમ ૧ર૪ રનથી પાકિસ્તાનને હરાવીને ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતની જીતને લીધે દેશભરમાં લોકોએ જશ્ન મનાવ્યો હતો. જેમાં મુસ્લિમ બિરાદરોએ પણ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.

 ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને ૧૨૪ રને હરાવ્યું હતું. ૨૮૯ રનના પડકારનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૩૩. ઓવરમાં વિકેટે ૧૬૪ રન બનાવી શકી હતી. વહાબ રીયાઝ ઇજાગ્રસ્ત થતા તે રમવા માટે આવ્યો નહતો. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૮ ઓવરમાં વિકેટ ગુમાવી ૩૧૯ રન બનાવ્યા હતા. મેચમાં વરસાદ બાદ પાકિસ્તાનને ૪૧ ઓવરમાં ૨૮૯ રનનો (ડ્ઢન્જી નિયમપડકાર આપવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનની ટીમ ૧૬૪ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાનને પ્રથમ ફટકો અહેમદ શહેજાદના રૂપમાં લાગ્યો હતો. શહેજાદ ૧૨ રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ત્યારબાદ બાબર આઝમ રને ઉમેશ યાદવની ઓવરમાં જાડેજાને કેચ આપી બેઠો હતો. અઝહર અલી ૫૦ રને જાડેજાની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો.

જ્યારે ભારતે ૪૮ ઓવરમાં વિકેટ ગુમાવી ૩૧૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતે પાક.ને જીતવા માટે ૩૨૪ રનનો પડકાર આપ્યો હતો.

ભારત તરફથી રોહિત શર્માએ ૯૧ રન, વિરાટ કોહલીએ ૮૧, શિખર ધવને ૬૫ રન અને યુવરાજ સિંહે ૫૩ રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી બોલમાં અણનમ ૨૦ રન બનાવ્યા હતા. શોએબ મલિક ૧૫ રને જાડેજાના સીધા થ્રો પર રન આઉટ થયો હતોભારત તરફથી રોહિત શર્માએ આક્રમક ૯૧ રન જ્યારે વિરાટ કોહલીએ ૮૧ રન બનાવ્યા હતા. જ્યારે શિખર ધવને ૬૮ અને યુવરાજ સિંહે ૫૩ રન બનાવ્યા હતાવિરાટ કોહલીએ દરમિયાન ફોર અને સિક્સર ફટકારી હતી.

 

 

 

ભારત

રોહિત    રનઆઉટ             ૯૧

ધવન     કો.અઝહર બો.સાદાબ      ૬૮

કોહલી   અણનમ                ૮૧

યુવરાજસિંઘ        એલબી બો.હસન                પ૩

હાર્દિક    અણનમ                ર૦

                                            વધારાના                        

ઓવર : ૪૮ ( વિકેટ) ૩૧૯

વિકેટ પતન : /૧૩૬, /૧૯ર, /ર૮પ

બોલર

આમીર : .૩ર, વસીમ : .૬૬, હસન : ૧૦૭૦, રિયાઝ : .૮૭, સાદાબ : ૧૦પર, મલિક : ૧૦

પાકિસ્તાન

હસન      કો.હાર્દિક બો.જાડેજા          પ૦

શહેજાદ એલબી બો. ભુવનેશ્વર       ૧ર

બાબર આઝમ     કો.જાડેજા બો.ઉમેશ          

હફીઝ     કો.ભુવનેશ્વર બો.જાડેજા    ૩૩

મલિક    રનઆઉટ (જાડેજા)            ૧પ

સરફરાઝ              કો.ધોની બો. હાર્દિક            ૧પ

વસીમ    કો.કેદાર બો.હાર્દિક           

સાદાબ  અણનમ                ૧૪

આમીર  કો.જાદવ બો.ઉમેશ           

હસન      કો.ધવન બો.ઉમેશ            

રિયાઝ   એબ્સ હર્ટ             

                                     વધારાના                              

ઓવર : ૩૩. (૧૦ વિકેટ) ૧૬૪

વિકેટ પતન : /૪૭, /૬૧, /૯૧, /૧૧૪, /૧૩૧,      /૧૩પ, /૧પ૧, /૧૬૪, /૧૬૪

બોલિંગ :

ભુવનેશ્વર : ર૩, ઉમેશ : .૩૦, બુમરાહ : ર૩, હાર્દિક : ૪૩જાડેજા : ૪૩