(એજન્સી)                                                                            તા.૮

જવાહરલાલનહેરૂયુનિવર્સિટી (જેએનયુ)નાનવાઉપકુલપતિશાંતિશ્રીધુલીપુડીપંડિતેમંગળવારેપદગ્રહણકર્યુંહતું. આદરમ્યાનડિલીટકરીદેવામાંઆવેલોતેમનોએકટિ્‌વટરહેન્ડલચર્ચાનુંકેન્દ્રબન્યુંહતું. આટિ્‌વટરહેન્ડલપરઅનેકનફરતફેલાવનારીપોસ્ટકરવામાંઆવીહતી. હવેતેમનાદ્વારાબહારપાડવામાંઆવેલીપ્રથમપ્રેસરિલીઝમાંજવ્યાકરણનીભૂલનાકારણેઅનેકલોકોતેમનીટીકાકરીરહ્યાછે. જેમાંભાજપનાસાંસદવરૂણગાંધીપણસામેલછે. વરૂણગાંધીએઆપ્રેસરિલીઝશેરકરતાંટિ્‌વટકર્યુંહતુંકે, જેએનયુનાનવાઉપકુલપતિનીપ્રેસરિલીઝમાંવ્યાકરણનીઅનેકભૂલોછે. આપ્રકારનીસાધારણનિમણૂકોઆપણાયુવાઓનાભવિષ્યતેમજમાનવમૂડીનેનુકસાનપહોંચાડેછે. વરૂણગાંધીઉપરાંતબીજાઅનેકલોકોએપણશાંતિશ્રીધુલીપુડીપંડિતનીનિમણૂકસામેપ્રશ્નોઉઠાવ્યાહતા. વરૂણગાંધીએકહ્યુંહતુંકે, ધુલીપુડીનાઆપ્રેસરિલીઝનિરક્ષરતાનુંપ્રદર્શનછે.