AhmedabadEducation

MBBSનીપ્રવેશકાર્યવાહીનેગુજરાતહાઈકોર્ટમાંપડકારાઈ

ધોરણ૧૦ગુજરાતમાંનકર્યુંહોઈમેરિટમાંસમાવેશનકરાતા

અમદાવાદ, તા.ર૮

રાજ્યમાંહાલધોરણ -૧રબાદસ્મ્મ્જીમાંપ્રવેશનીકાર્યવાહીનોઆરંભથયોછે. જોકેધોરણ૧૨બાદસ્મ્મ્જીમાંપ્રવેશકાર્યવાહીનેગુજરાતહાઇકોર્ટમાંપડકારવામાંઆવીછે. હાલચાલીરહેલીમેડિકલપ્રવેશકાર્યવાહીમાંવિદ્યાર્થીનેધોરણ૧૦ગુજરાતપાસકરેલુંનહોવાથીમેરિટલિસ્ટમાંસમાવેશકરવામાંઆવતાગુજરાતહાઇકોર્ટમાંઅરજીકરીછે. અરજદારવિદ્યાર્થીપાસેગુજરાતડોમિસાઈલસર્ટિફિકેટહોવાછતાંપણતેમનેપ્રવેશકાર્યવાહીથીવંચિતરાખવામાંઆવ્યાહોવાનોદાવોકરવામાંઆવ્યોછે. આમામલેગુજરાતહાઇકોર્ટમેડિકલપ્રવેશસમિતિઅનેરાજ્યસરકારનેનોટિસપાઠવીછે. અરજદારવિદ્યાર્થીએધોરણ૧-૮તથા૧૧-૧૨નોઅભ્યાસગુજરાતમાંકર્યોછે. જોકેધોરણ૧૦નોઅભ્યાસમહારાષ્ટ્રમાંથીકર્યોહતો. અરજદારતરફથીગુજરાતહાઇકોર્ટસમક્ષદલીલકરવામાંઆવીછેકેતેનીપાસેડોમીસાઈલસર્ટીફીકેટછે, તેમછતાંતેનેધોરણ૧૦ગુજરાતમાંથીપૂર્ણનકર્યુંહોવાનાગ્રાઉન્ડપરમેરીટયાદીમાંસમાવેશનથીકરવામાંઆવ્યો. અરજદારેનિટનીપરીક્ષામાં૪૩૭ગુણમેળવ્યાંછે. જીજીઝ્રમાં૬૦૦માંથી૪૪૦, ૐજીઝ્રમાં૪૫૦માંથી૩૭૧ગુણમેળવ્યાછે. અરજદારેઅરજીમાંએપણઉલ્લેખકરવામાંઆવ્યોછેકે, ભૂતકાળમાંઅગાઉનાવર્ષોમાંઆવકનીસમસ્યાઊભીથઈચૂકીછે. જેથીઅરજદારવિદ્યાર્થીએકોર્ટસમક્ષવર્ષ૨૦૧૯માંઆવેલઆપ્રકારનાકિસ્સાનોઉલ્લેખકર્યોછે, જેમાંવિદ્યાર્થીનીતરફેણમાંહુકમકરવાઆવ્યોહતોઅનેકાયદામાંસુધારોથયોહતોઅનેપ્રવેશમળ્યોહતો. ત્યારેઆમામલેગુજરાતહાઈકોર્ટેમેડિકલપ્રવેશસમિતિઅનેરાજ્યસરકારનેનોટિસપાઠવીછે. ત્યારેઆવનારદિવસોમાંઆઅંગેશુંથશેતેનાપરસૌનીનજરછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Education

    ધોરણ-૧૨ બાદ વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણ, પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્ષ કરવો કે ત્રણ વર્ષનો સ્નાતકનો કોર્ષ ?

    જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય…
    Read more
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    Education

    JEE મેઈન્સ સત્ર ર એડમિટ કાર્ડ ર૦ર૪ jeemain.nta.ac.in પર જારી

    (એજન્સી) તા.૧જેઈઈ મેન્સ ર૦ર૪નું એડમિટ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.