(એજન્સી) તા.૩૧
નૂરપુર વિધાનસભા પેટાચૂંટણીમાં સપાનો જાદુ ચાલ્યો હતો. પાર્ટીના ઉમેદવાર નઈમુલ હસને ભાજપના ઉમેદવાર અવનિસિંહ સામે ૬ર૧૧ મતોથી જીત મેળવી હતી. નૂરપુરના ભાજપ ઉમેદવારે કહ્યું હતું કે હારની સ્વીકાર પર કોઈ દુઃખ નથી. જનતાની ફરિયાદ દૂર કરીશ.