વિક્રમ સંવત મુજબ આસો મહિનાનો પ્રારંભ એટલે નવરાત્રિનો પહેલો દિવસ ‘નવરાત્રિ’ એટલે ખેલૈયાઓની ખુશીઓનો પાર નહીં. અવનવા વસ્ત્ર પરિધાન સાથે સજ્જ ખેલૈયાઓ પ્રથમ નોરતાથી જ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. જે તસવીરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.