(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ઈપીએફઓની વેબસાઇટમાંથી પીએફના ખાતાધારકોની માહિતી ચોરી થયાના સમાચાર છે. જોકે, સંગઠને ડેટા લીક થયાનો ઇન્કાર કરી દીધો છે. બે દિવસમાં ઈપીએફઓ બે વખત આ બાબતે સ્પષ્ટતા કરી ચુક્યું છે. જોકે, આ બધાની વચ્ચે નોકરિયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો અત્યારે જરૂર હોવા છતાં ખાતાધારક તેમના પૈસા ઉપાડી નહીં શકે. એટલું જ નહીં હાલ પૂરતું એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ નહીં કરી શકાય. ઈપીએફઓની વેબસાઇટમાંથી પીએફના ખાતાધારકોની માહિતી ચોરી થયાના સમાચાર છે. જોકે, સંગઠને ડેટા લીક થયાનો ઇન્કાર કરી દીધો છે. બે દિવસમાં ઈપીએફઓ બે વખત આ બાબતે સ્પષ્ટતા કરી ચુક્યું છે. જોકે, આ બધાની વચ્ચે નોકરિયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો અત્યારે જરૂર હોવા છતાં ખાતાધારક તેમના પૈસા ઉપાડી નહીં શકે. એટલું જ નહીં હાલ પૂરતું એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ નહીં કરી શકાય. ઈપીએફઓની વેબસાઇટમાંથી પીએફના ખાતાધારકોની માહિતી ચોરી થયાના સમાચાર છે. જોકે, સંગઠને ડેટા લીક થયાનો ઇન્કાર કરી દીધો છે. બે દિવસમાં ઈપીએફઓ બે વખત આ બાબતે સ્પષ્ટતા કરી ચુક્યું છે. જોકે, આ બધાની વચ્ચે નોકરિયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો અત્યારે જરૂર હોવા છતાં ખાતાધારક તેમના પૈસા ઉપાડી નહીં શકે. એટલું જ નહીં હાલ પૂરતું એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ નહીં કરી શકાય.
નિષ્ણાતોનું કહેવું છે કે ડેટા લીક બાદ સૌથી મોટું જોખમ ખાતાધારકોની વ્યક્તિગત માહિતી ખોટા લોકોના હાથમાં આવી જવાનું છે. ત્યાં સુધી કે ખાતાધારકોની વ્યક્તિગત માહિતી મેળવીને ફ્રોડ કરનાર લોકો તેના ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડેટા લીક બાદ સૌથી મોટું જોખમ ખાતાધારકોની વ્યક્તિગત માહિતી ખોટા લોકોનાં હાથમાં આવી જવાનું છે. ત્યાં સુધી કે ખાતાધારકોની વ્યક્તિગત માહિતી મેળવીને ફ્રોડ કરનાર લોકો તેના ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડેટા લીક બાદ સૌથી મોટું જોખમ ખાતાધારકોની વ્યક્તિગત માહિતી ખોટા લોકોના હાથમાં આવી જવાનું છે. ત્યાં સુધી કે ખાતાધારકોની વ્યક્તિગત માહિતી મેળવીને ફ્રોડ કરનાર લોકો તેના ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે છે.