(એજન્સી)             વારાણસી, તા. ૧૩

ઉત્તરપ્રદેશમાંચૂંટણીનીતૈયારીઓથઇરહીછેત્યારેવડાપ્રધાનનરેન્દ્રમોદીપોતાનામતવિસ્તારવારાણસીમાંપહોંચ્યાહતાઅનેવિવિધધાર્મિકવિધિઓતથાપ્રાર્થનાઓકરીનેગંગાનદીમંડૂબકીલગાવીહતીસાથેજ ‘હરહરમહાદેવ’નાનારાસાથેકાશીવિશ્વનાથકોરિડોરપ્રોજેક્ટનોપ્રારંભકર્યોહતો.

આમુદ્દે૧૦મહત્વનામુદ્દા

૧. કેટલીકમહત્વપૂર્ણક્ષણોમાંપીએમમોદીકોરિડોરબનાવનારાકારિગરોપરફૂલોવરસાવતાઅનેપછીતેમનીસાથેભોજનકરતાં, ગંગાનદીમાંડૂબકીમારતા, કાલભૈરવમંદિરમાંપ્રાર્થનાકરતાતથામાર્ગમાંએકસામાન્યવ્યક્તિપાસેથીપાઘડીલેતાંજોવામળ્યાહતા.

૨. રાષ્ટ્રનેત્રણસંકલ્પલેવાનીવિનંતીકરતાંપીએમમોદીએભવ્યકાર્યક્રમમાંકહ્યુંકે, ‘‘આજેહુંતમારીપાસેત્રણસંકલ્પમાગુંછુંમારામાટેનહીંપણદેશમાટેસ્વચ્છતા, સર્જનાત્મકતાઅનેઆત્મનિર્ભરભારતમાટેસતતપ્રયાસ.’’

૩. કાશીમાંમાત્રભગવાનજસરકારછેજેનીપાસેડમરૂછેતેજરાજકરેછે. પીએમમોદીએકહ્યુંકે, નવોસંકલ્પઆપણાઇતિહાસનેપ્રતિબિંબિતકરેછેજ્યાંજૂનાઅનેનવાઅહઅસ્તિત્વછે. હુંયોગીઆદિત્યનાથઅનેકારીગરોનોઆભારમાનુંછુંજેમણેરોગચાળાછતાંકોરિડોરનેપુરોકરવામાંઅથાગમહેનતકરીછે.

૪. આગામીચૂંટણીઓમાટેપાર્ટીમાટેઅત્યંતમહત્વપૂર્ણગણાતાઆપ્રોજેક્ટનીપ્રારંભમાંભાજપનાતમામમુખ્યમંત્રીઓઅને૩૦૦૦થીવધુસાધુઓહાજરરહ્યાહતા. રાજ્યસરકારઅનુસાર૮૦૦કરોડરૂપિયાનોઆપ્રોજેક્ટવડાપ્રધાનનુંલાંબાસમયથીવિઝનરહ્યુંછેજનોલક્ષ્યાંકમંદિરપરિસરમાંભીડઓછીકરવાનોછે.

૫. ઉત્તરપ્રદેશમાંવડાપ્રધાનેએકજઅઠવાડિયામાંઆત્રીજીયોજનાશરૂકરીછે. ગયાઅઠવાડિયેતેમણેયોગીઆદિત્યનાથનાગઢગણાતાગોરખપુરમાં૯૬૦૦કરોડરૂપિયાનોપ્રોજેક્ટલોન્ચકર્યોહતોજેબલરામપુરમાંસરયુકેનાલપ્રોજેક્ટથીઓળખાયછે. આમહિનામાંજતેઓરાજ્યમાંવધુબેકાર્યક્રમોમાંભાગલેશે.

૬. ચૂંટણીઓપહેલાંજભાજપનીસરકારતરફથીકેટલાકપ્રોજેક્ટલોન્ચકરાતાંપૂર્વમુખ્યમંત્રીઅખિલેશયાદવસહિતનાવિપક્ષદ્વારાતેનાપરઆકરાપ્રહારકરાયાછે.

૭. અખિલેશયાદવેરવિવારેઆમોટાપ્રોજેક્ટમાટેશ્રેયલેવાનોદાવોકર્યોહતો. તેમણેપત્રકારોનેજણાવ્યુંહતુંકે, કાશીવિશ્વનાથકોરિડોરપ્રોજેક્ટકોઇકેબિનેટમાંપસારથયોહોયતોતેસમાજવાદીપાર્ટીનીસરકારહતી. ગયાઅઠવાડિયેતેમણેદાવોકર્યોહતોકે, તેમનાશાસનમાંસરયુકેનાલપ્રોજેક્ટનું૭૫ટકાકામપુરૂંથઇગયુંહતું.

૮. એકનિવેદનમાંવડાપ્રધાનકાર્યાલયેજણાવ્યુંહતુંકે, કાશીવિશ્વનાથપ્રોજેક્ટનાપ્રથમતબક્કામાંકુલ૨૩ભવનોનુંઉદઘાટનકરાયુંછેજેઆગંતુકોનેઅસંખ્યસુવિધાઓઆપશેજેમાંયાત્રીસુવિધાકેન્દ્ર, પર્યટકસુવિધાકેન્દ્ર, વૈદિકકેન્દ્ર, મુમુક્ષુભવન, ભોગશાળા, શહેરસંગ્રહાલય, વ્યૂઇંગગેલેરી, ફૂડકોર્ટઅનેઅન્યનોસમાવેશથાયછે.

૯. તેમાંવધુમાંજણાવાયુંકે, પ્રોજેક્ટવિસ્તારનોફેલાવોપાંચલાખચોરસફૂટનોછેજેઅગાઉ૩૦૦૦ચોરસફૂટનોહતો. ૪૦થીવધુપ્રાચીનમંદિરોનુંપુનઃશોધનઅનેપુનઃસ્થાપિતકરાયાછેઅનેસુશોભિતકરાયાછે.

૧૦. પીએમમોદીબેદિવસનીવારાણસીમુલાકાતમાંઅનેકકાર્યક્રમોમાંભાગલેશે. મંગળવારેતેઓઆસામ, અરૂણાચલપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ઉત્તરપ્રદેશઅનેઉત્તરાખંડનામુખ્યમંત્રીઓસાથેબિહારઅનેનાગાલેન્ડનાનાયબમુખ્યમંત્રીઓનીકોન્કલેવમાંભાગલેશે.