કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધી સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ તેમનું સુતરની આંટી પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધીનું સ્વાગત કરતી વખતે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ અને રાહુલ ગાંધી વચ્ચે ખૂબ જ હળવાપળોમાં ગુફતગુ થઈ હતી. આ વખતે કોઈ મુદ્દે બન્ને નેતાઓ અને આસપાસ ઉભેલા નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.