ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા શનિવારે અમદાવાદમાં રેલી અને દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે ડૉક્ટરોને નિયમિત કરવાનું વચન આપ્યું હોવા છતાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે. પરિણામે પ્રમોશન અને અન્ય લાભો મળતા નથી. આથી સરકાર તબીબોને આપેલા વચનોનું પાલન કરે તેવી માગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર વિરૂદ્ધ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા રેલી અને દેખાવો

Recent Comments