અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગુજરાતની પરંપરાના ભાગરૂપે ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી પાટણની ‘રાણી કી વાવ’ની પ્રતિકૃતિ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે. સામાન્ય રીતે વિદેશી મહેમાનોને ગાંધીજીનો ચરખો અને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટસ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ મોદી દ્વારા વિશ્વભરમાં વિખ્યાત ‘રાણી કી વાવ’ અને પાટણના પટોળાની ગિફ્ટ ટ્રમ્પ દંપતીને આપવામાં આવે એવી શક્યતા છે.
“રાણી કી વાવ”ની પ્રતિકૃતિ અને પાટણનું પટોળુ

Recent Comments