આગામી ૧૪ જુલાઈના રોજ અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે ત્યારે હાલ રથયાત્રાની તૈયારી રૂપે મંદિરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.