જોત જોતામાં તો માહે રમઝાનના છ રોઝા તો પૂર્ણ થઈ ગયા અને આ મુબારક મહિનાનો પ્રથમ અશ્રહ એટલે કે દસ દિવસ પણ પૂર્ણતાને આરે પહોંચી ગયો છે. વિશ્વભરના મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે અને ઈબાદતોના પ્રવાહમાં વહી રહ્યા છે.
રમઝાન માસ દરમિયાન મુસ્લિમો રોઝા રાખે છે અને ઈફતારના સમયે રોઝા ખોલે છે. ઈફતારી માટે તેઓ વિવિધ પ્રકારના ભોજન અને મિઠાઈઓ બનાવેછે. અથવા તો બજારમાંથી તેની ખરીદી કરે છે. ઈન્ડોનેશિયાના જકાર્તામાં આવેલા પરંપરાગત ખાદ્યસામગ્રીઓના બજારમાં ઈફતાર માટે ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી ખાસ ચીજોની ખરીદી કરી રહેલી મહિલાઓ જોવા મળી હતી.
રોનક રમઝાનની

Recent Comments