જોત જોતામાં તો માહે રમઝાનના આઠ રોઝા તો પૂર્ણ થઈ ગયા અને આ મુબારક મહિનાનો પ્રથમ અશ્રહ એટલે કે દસ દિવસ પણ પૂર્ણતાને આરે પહોંચી ગયો છે. વિશ્વભરના મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે અને ઈબાદતોના પ્રવાહમાં વહી રહ્યા છે.
પ્રસ્તુત તસવીર કરાચીમાં આવેલી એક મસ્જિદની છે કે જ્યાં મગરીબની નમાઝ પહેલાં ઈફતારી માટે ભોજનની વ્યવસ્થા કરી રહેલા સ્વયંસેવકો જોવા મળી રહ્યા છે.