જોત જોતામાં તો માહે રમઝાનના આઠ રોઝા તો પૂર્ણ થઈ ગયા અને આ મુબારક મહિનાનો પ્રથમ અશ્રહ એટલે કે દસ દિવસ પણ પૂર્ણતાને આરે પહોંચી ગયો છે. વિશ્વભરના મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે અને ઈબાદતોના પ્રવાહમાં વહી રહ્યા છે.
વક્તે ઈફતાર એટલે રોઝા ખોલવાનો સમય. આ સમયે રોઝા રાખનાર મુસ્લિમો રોઝા ખોલે છે. પ્રસ્તુત તસવીર એ રાવળપિંડીની છે કે જ્યાં તમામ મુસ્લિમો એક સાથે ઈફતારી કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
રોનક રમઝાનની

Recent Comments