(એજન્સી) ભાવનગર,તા.૧૬
શુક્રવારે ભાવનગર ખાતે યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તલવાર રાસનું પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા. હાથમાં બે તલવાર સાથે નૃત્ય કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મંચ પર તલવાર રાસ વખતે શકય તેટલો શ્રેષ્ઠ પ્રયત્ન કરતા જોવા મળ્યા કેન્દ્રીય મંત્રીનો આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
સ્મૃતિ ઈરાનીએ તલવાર પકડીને પરંપરાગત ‘તલવાર રાસ’નું પ્રદર્શન કર્યું

Recent Comments