નવી દિલ્હી,તા.૧૫
વિકેટકીપર ઋૃદ્ધિમાન સાહાને ૧૧ જુલાઈથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારત એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિષભ પંત સીમિત ઓવરોની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે. શ્રીલંકા એ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચો માટે ભારત એ ટીમઃ ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અનમોલપ્રીત સિંહ, ઋૃતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડા, રિકી ભુઈ, શુભમન ગિલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, વોશિંગટન સુંદર, મયંક માર્કંડેય, તુષાર દેશપાંડે, સંદીપ વારિયર, ઇશાન પોરેલ, પ્રશાંત ચોપડા. શ્રીલંકા એ વિરુદ્ધ પાંચ એકદિવસીય મેચોની સિરીઝ માટે ભારત એ ટીમઃ પ્રિયાંક પંચાલ (કેપ્ટન), એઆર ઈશ્વરન, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઈ, સિદ્ધેશ લાડ, રિંકૂ સિંહ, શિવમ દૂબે, કેએસ ભરત (વિકેટકીપર), રાહુલ ચહર, જયંત યાદવ, એ સરવટે, સંદીપ વારિયર, અંકિત રાજપૂત, ઇશાન પોરેલ. વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ પાંચ એકદિવસીય મેચો માટે ભારત એ ટીમઃ મનીષ પાંડે (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત (વિકી), રાહુલ ચહર, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, ક્રુણાલ પંડ્યા, દીપક ચહર, નવદીપ સૌની, ખલીલ અહમદ, આવેશ ખાન.વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ પ્રથમ બે ચાર દિવસીય મેચો માટે ભારત એ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, એઆર ઈશ્વરન, શુભમન ગિલ, હનુમા વિહારી, શિવમ દુબે, રિદ્ધિમાન સાહા (વિકી), કેએસ ભરત (વિકી), કે ગૌતમ, એસ નદીમ, મયંક માર્કંડેય, નવદીપ સૌની, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજા ચાર દિવસીય મેચ માટે ભારત એ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, શુભમન ગિલ, સાહા, કેએસ ભરત, શિવમ દુબે, મયંક માર્કંડેય, કે ગૌતમ, એસ નદીમ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન.