નવી દિલ્હી, તા.ર
મહાન બેટસમેન સચિન તેન્ડુલકરે કહ્યું ટેસ્ટ ક્રિકેટમાં એક ઓપનર બેટ્સમેનની ભૂમિકા માટે અલગ વિચારસરણી અને માનસિકતા જોઈએ જ્યાં પ્રતિભાને પ્રદર્શનમાં બદલવા અને તેમાં નિરંતરતા બનાવી રાખવાની સૌથી વધારે જરૂર હોય છે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઓપનીંગ બેટ્સમેનની ભૂમિકામાં રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટના વિરેન્દ્ર સહેવાગ મોડલના નિર્ણય પર ખરો ઉતર્યો પણ તેન્ડુલકરે કહ્યું કે, ક્રિકેટના આ પારંપારિક ફોર્મેટમાં નવા બોલનો સામનો કરવાને લઈ માનસિકતાની જરૂર હોય છે. તેણે કહ્યું આ માનસિકતા વિશે છે જો કોઈ ઇનિંગની શરૂઆત કરવા માંગે છે તો તેની માનસિકતા અલગ પ્રકારની હોવી જોઈએ સેહવાગ વિશે સચિને કહ્યું કે, માનસિકતાની સાથે સાથે સેહવાગમાં ક્ષમતાની કોઈ કમી ન હતી.
આંકડા નહીં તમારું યોગદાન મહત્ત્વનું ઓપનિંગ સ્લોટ અંગે તેન્ડુલકરનો મત

Recent Comments