કોલકાતા,તા.૧૮
લકમલની ઘાતક બોલિંગ બાદ થીરીમાને (પ૧) અને મેથ્યુઝ (પર)ની અર્ધસદીની મદદથી અત્રે રમાઈ રહેલી વરસાદના વિઘ્નવાળી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની સ્થિતિ મજબૂત છે. આજે ત્રીજા દિવસના અંતે શ્રીલંકાનો સ્કોર ચાર વિકેટે ૧૬પ રન હતો. પ્રથમ ઈનિંગના આધારે તે ભારતથી સાત રન પાછળ છે અને તેની ૬ વિકેટ બાકી છે. આ પહેલા ભારત ગઈકાલના સ્કોર પાંચ વિકેટે ૭૪ રનથી આગળ રમતાં ૧૭ર રનમાં ઓલઆઉટ થયું હતું. પૂજારા (પર) અને પૂંછડિયા બેટસમેનોએ ભારતને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યું.
સ્કોરબોર્ડ
ભારત પ્રથમ ઈનિંગ
પ વિકેટે ૭૪ રનથી આગળ
પૂજારા બોલ્ડ ગામાગે પર
સાહા કો. મેથ્યુઝ
બો. પરેરા ર૯
જાડેજા એલબી પરેરા રર
ભુવનેશ્વર કો. ડીકવેલા
બો. લકમલ ૧૩
મો. શમી કો. શનાકા
બો. ગામાગે ર૪
યાદવ અણનમ ૬
વધારાના ૧૦
(ઓલઆઉટ પ૯.૩ ઓવર) ૧૭ર
વિકેટ પતન :
૬/૭૯, ૭/૧ર૭, ૮/૧ર૮, ૯/૧૪૬, ૧૦/૧૭ર
બોલિંગ :
લકમલ ૧૯-૧ર-ર૬-૪
ગામાગે ૧૭.૩-પ-પ૯-ર
શનાકા ૧ર-૪-૩૬-ર
કરૂણારત્ને ર-૦-૧૭-૦
હેરાથ ર-૦-પ-૦
પરેરા ૭-૧-૧૯-ર
શ્રીલંકા પ્રથમ ઈનિંગ
સમારા વિક્રમા કો. સાહા
બો. કુમાર ર૩
કરૂણારત્ને એલબી કુમાર ૮
થીરીમાને કો. કોહલી
બો. યાદવ પ૧
મેથ્યુઝ કો. રાહુલ
બો.યાદવ પર
ચાંડીમલ અણનમ ૧૩
ડીકવેલા અણનમ ૧૪
વધારાના ૪
(૪ વિકેટ ૪પ.૪ ઓવર) ૧૬પ
વિકેટ પતન
૧/ર૯, ર/૩૪, ૩/૧૩૩, ૪/૧૩૮
બોલિંગ
ભુવનેશ્વર ૧૪-ર-૪૯-ર
મો. શમી ૧૩.પ-પ-પ૩-૦
યાદવ ૧૩-૧-પ૦-ર
અશ્વિન ૪-૦-૯-૦
કોહલી ૦.૧-૦-૦-૦