આજે વિશ્વ મહિલા દિન છે.  ત્યારે અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે  એક તરફ   હાથલારી  ચાલક શ્રમિક મહિલા ચહેરા પર ઘૂંઘટ રાખી  તેના પરિવાર માટે પેટિયું રળી રહી છે. તો બાજુમાં  ગપસપ કરી રહેલી બે તારુણી  મિત્રોને લઇ નારીના બે ભિન્ન સ્વરૂપ કેમેરામાં કંડારાઈ ગયા છે.