(એજન્સી)                                            ગાઝા, તા.૩

ગાઝાપટ્ટીનાજળસંકટનેલઈનેએકકેરબોએલર્ટજારીકરવામાંઆવ્યુંછે, જેનીજાહેરઆરોગ્યખાસકરીનેબાળકોપરવધુગંભીરઅસરપડીરહીછે. જેઓપાણીજ્ન્યરોગોનાજોખમનોસામનોકરીરહ્યાછે. એકબ્રિટિશચેરિટીએચેતવણીઆપીહતી. ગાઝાછેલ્લા૧૪વર્ષથીઅત્યંતગંભીરઈઝરાયેલીઘેરાબંધીહેઠળછેઅનેઆસમયગાળાદરમ્યાનપુનરાવર્તિતઈઝરાયેલીહુમલાઓનોશિકારબન્યોછેજેનાકારણેવ્યાપકસ્તરેનુકસાનથયુંછેઅનેબેરોજગારીઅનેગરીબીનાઉચ્ચદરોજોવામળીરહ્યાછે. હ્યુમનઅપીલઅનુસારગાઝાપરનાગંભીરપ્રતિબંધોથીલગભગર૦લાખલોકોનેસ્વચ્છપાણીનોમર્યાદિતપ્રવેશમળેછે.  જેનાકારણેનાગરિકોનેપીવાલાયકપાણીનાનિયમિતપ્રવેશથીવંચિતરાખવામાંઆવેછે. હ્યુમનઅપીલનાવૈશ્વિકજળઅનેસ્વચ્છતાસલાહકારડો.મહેમૂદશાતાતેજણાવ્યુંહતુંકેગાઝામાંખાસકરીનેશિયાળોખૂબજનિર્દયહોયછે. પરિવારોપહેલાંથીજનાકાબંધી, દવાઓનીતંગી, દૈનિકઊર્જાપુરવઠામાંકાપ, બેરોજગારીઅનેનપીવાલાયકપાણીનોસામનોકરેછે. તેમણેઉમેર્યુંહતુંકેસૌથીવધુપ્રભાવિતપરિવારોમાંથયેલાબોમ્બમારામાંથીહજુસુધીસાજાથઈશકયાનથીઅનેહવેતેઓભારેવરસાદઅનેપૂરસાથેઠંડાશિયાળાનોસામનોકરીરહ્યાછે.