Gujarat

ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતઃ બેને ગંભીર ઇજા

ઉના, તા.૧૩
વેરાવળ નેશનલ હાઇવે પર સિલોજ ગામ નજીક બોલેરો પૂરઝડપે ચલાવી ઉના તરફ આવતા સાથે આવતુ ટ્રેક્ટર સાથે જોરદાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસેલા બે વ્યક્તિઓને ઇજા પહોચી હતી. આ અંગેની બોલેરો કારના ચાલક સામે પોલીસ ફરિયાદ નોધાવેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગભરૂભાઇ વિરાભાઇ બાંભણીયા લઇ ઉનાથી નાથળ ગામ તરફ જતા હતા ત્યારે સામેથી બોલેરો કાર નં.જી.જે. ૦૪ સીજે ૯૨૮૨નો ચાલક રમેશ કાનજી વડેરા કાર પૂરઝડપે ચલાવી આવતો હોય એ વખતે ટ્રેક્ટર સાથે ભટકાવી ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસેલા મહિલાઓ સહિતને નાની-મોટી ઇજા થઇ હતી. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા થતા ઉના હોસ્પિટલે ખસેડેલ હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરની ડીઝલની ટાકી ફાટી જતાં ડીઝલ રસ્તા પર ઢોળાઇ ગયેલ હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.