(એજન્સી)                            તા.ર૯

લોકોએપોતાનાસ્વજનોગુમાવ્યાછેઅનેસાથે-સાથેદુનિયાનીઘણીબધીજાણીતીહસ્તીઓએપણમહામારીમાંપોતાનાજીવગુમાવ્યાછેત્યારેઆવાજએકમાઠાસમાચારફરીથીસામેઆવીરહ્યાછે. ‘્‌રીેંહઙ્ઘીિંટ્ઠાીિ’નાનામથીજાણીતાથયેલાકિકબોક્સિંગનાચેમ્પિયનફ્રેડરિકસિનિસ્ટ્રાનુંકોરોનાવાઇરસથીનિધનથયુંછે. કોરોનાવાઇરસનેહલકામાંનલેવુંજોઈએ, આવુંજકંઈકઆખેલાડીસાથેથયુંછે. કારણકે, તેઘણાદિવસથીકોરોનાવેક્સિનનોપૂરજોરવિરોધકરીરહ્યાહતા. ૪૧વર્ષનીવયેઆખેલાડીએબેલ્જિયમમાંઅંતિમશ્વાસલીધાછે, તેમનેનવેમ્બરમહિનામાંજહોસ્પિટલમાંદાખલકરવામાંઆવ્યાહતા. કોરોનાથયાબાદતેહોસ્પિટલમાંદાખલથવામાટેપણતૈયારહતોનહીંપણકોચેજિદ્દકર્યાબાદહોસ્પિટલગયો. હોસ્પિટલમાંપણકોરોનાગાઈડલાઈન્સનોસતતવિરોધચાલુરાખ્યોહતો. મોતપહેલાંતેસતતસોશિયલમીડિયાપરલોકોનેઅપડેટઆપીરહ્યોહતો. ફ્રેડરિકસિનિસ્ટ્રાનીપત્નીએપણફેસબૂકપરપોસ્ટકરીછેજોકે, તેપણઆવાતસ્વીકારવાતૈયારનથીકેતેનીમોતકોરોનાવાઇરસસામેલાપરવાહીનાકારણેથઈછે.