મુંબઇ,તા.૧૫
વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે મુંબઈ વનડેમાં ૪ નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કોહલીએ ૧૪ બોલમાં ૧૬ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ કોહલીએ કહ્યું, ‘હું પણ જ્યારે ૪ નંબરે ઉતર્યો, તો મને ઠીક નહોતું લાગતું, અમે આ અંગે પુનર્વિચાર કરીશું. એક મેચથી ગભરાવાની જરૂર નથી.’
હું પણ નંબર-૪ પર ઉતર્યો ત્યારે ઠીક નહોતું લાગતુંઃ કોહલી

Recent Comments